21 થી 25 જુન - 2025 નું કરંટ અફેર્સ
5) નીચેનામાંથી ઉપરોક્તમાંથી સાચું/સાચા વિધાન/વિધાનો જણાવો.
1. તાજેતરમાં ઈસરોના પૂર્વ વડા કે. કસ્તુરીરંગનનું બેંગલુરુ ખાતે નિધન.
2. ડૉ.કસ્તુરીરંગનનો જન્મ કેરળના અર્નાકુલમમાં થયો હતો.3. તેઓ નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) 2020ની મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા.
11) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. યુનિવર્સિટી ઓફ જમ્મુને ફંડામેન્ટલ ફિઝિક્સમાં બ્રેકથ્રુ પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યું.
2. બેક્યુ પુરસ્કારને 'વિજ્ઞાનના ઓસ્કાર' તરીકે ઓળખવામાં આવે છે.
25) RBIની નાણાં નીતિ સમિતિ (MPC)ની 54મી બેઠક અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. 54મી બેઠકની અધ્યક્ષતા RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ કરી હતી.
2. સમિતિએ રેપો રેટ 6.25%થી ઘટાડીને 6% કર્યો છે.
3. RBIએ આર્થિક જાગૃતિ વધારવાની તેની પહેલ 'RBI કહેતા હૈ'ના વિસ્તરણ માટે વ્હોટ્સએપ ચેનલ શરૂ કરી.
Comments (0)