ચર્ચા
1) નીચેનામાંથી ઉપરોક્તમાંથી સાચું/સાચા વિધાન/વિધાનો જણાવો.
1. તાજેતરમાં ઈસરોના પૂર્વ વડા કે. કસ્તુરીરંગનનું બેંગલુરુ ખાતે નિધન.
2. ડૉ.કસ્તુરીરંગનનો જન્મ કેરળના અર્નાકુલમમાં થયો હતો.3. તેઓ નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) 2020ની મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)