ચર્ચા
1) Rbiની નાણાં નીતિ સમિતિ (mpc)ની 54મી બેઠક અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. 54મી બેઠકની અધ્યક્ષતા RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ કરી હતી.
2. સમિતિએ રેપો રેટ 6.25%થી ઘટાડીને 6% કર્યો છે.
3. RBIએ આર્થિક જાગૃતિ વધારવાની તેની પહેલ 'RBI કહેતા હૈ'ના વિસ્તરણ માટે વ્હોટ્સએપ ચેનલ શરૂ કરી.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)