21 થી 25 ડિસેમ્બર - 2025 નું કરંટ અફેર્સ
4) 5મા જનજાતીય ગૌરવ દિવસ બાબતે યોગ્ય વિદ્યાનો પસંદ કરો.
1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગુજરાતના ડેડિયાપાડા ખાતે બિરસા મુંડાની 150મી જન્મજયંતી અને 5મા જનજાતીય ગૌરવ દિવસ ઉજવણી કરવામાં આવી.
2. ગુજરાતના જનજાતિ સમુદાયના સર્વાંગીણ વિકાસ માટે રૂ. 2000 કરોડની જનજાતીય કલ્યાણ યોજના લોન્ચ કરવામાં આવી.
16) 21 નવેમ્બર ' વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસ' બાબતે યોગ્ય વિધાન પસંદ કરો.
1. વર્ષ 2025ની થીમ "India's Blue Transformation: Strengthening Value Addition in Seafood Exports" હતી.
2. ભારત ચીન બાદ વિશ્વનો બીજો સૌથી મોટો માછલી ઉત્પાદક દેશ છે.
20) તાનારીરી મહોત્સવ 2025 બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. શાસ્ત્રીય ગાયિકા સુશ્રી કલાપિની કોમકલીને તાનારીરી સંગીત સન્માન પુરસ્કાર 2025 આપવામાં આવ્યો.
2. દર વર્ષે મહેસાણા જિલ્લાના વડનગર ખાતે શર્મિષ્ઠા તળાવને કાંઠે આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
૩. તાનારીરી સંગીત સન્માન પુરસ્કાર વર્ષ 2010માં સૌપ્રથમ આ એવોર્ડ લતા મંગેશકરને આપવામાં આવ્યો હતો.
25) ગ્લોબલ ફોરેસ્ટ રિસોર્સ એસેસમેન્ટ (GFRA) રિપોર્ટ 2025 બાબતે યોગ્ય વિદ્યાનો પસંદ કરો.
1. આ રિપોર્ટ યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રિકલયર ઓર્ગેનાઇઝેશન (FAO) દ્વારા જાહેર કરવામાં આવે છે.
2. સૌથી વધુ વન વિસ્તાર (ફોરેસ્ટ કવર) ધરાવતા દેશોમાં રશિયા પ્રથમ ક્રમે છે.
3. આ રિપોર્ટ મુજબ ભારત 9મા ક્રમે છે.
Comments (0)