ચર્ચા
1) ગ્લોબલ ફોરેસ્ટ રિસોર્સ એસેસમેન્ટ (gfra) રિપોર્ટ 2025 બાબતે યોગ્ય વિદ્યાનો પસંદ કરો.
1. આ રિપોર્ટ યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રિકલયર ઓર્ગેનાઇઝેશન (FAO) દ્વારા જાહેર કરવામાં આવે છે.
2. સૌથી વધુ વન વિસ્તાર (ફોરેસ્ટ કવર) ધરાવતા દેશોમાં રશિયા પ્રથમ ક્રમે છે.
3. આ રિપોર્ટ મુજબ ભારત 9મા ક્રમે છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)