ચર્ચા
1) તાનારીરી મહોત્સવ 2025 બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. શાસ્ત્રીય ગાયિકા સુશ્રી કલાપિની કોમકલીને તાનારીરી સંગીત સન્માન પુરસ્કાર 2025 આપવામાં આવ્યો.
2. દર વર્ષે મહેસાણા જિલ્લાના વડનગર ખાતે શર્મિષ્ઠા તળાવને કાંઠે આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
૩. તાનારીરી સંગીત સન્માન પુરસ્કાર વર્ષ 2010માં સૌપ્રથમ આ એવોર્ડ લતા મંગેશકરને આપવામાં આવ્યો હતો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)