16 થી 20 ઓગસ્ટ- 2025 નું કરંટ અફેર્સ
5) એસેટ મનિટાઇઝેશન વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1 એસેટ મનિટાઇઝેશન (સંપત્તિ મુદ્રીકરણ) એ જાહેર સંપત્તિમાં ખાનગી ક્ષેત્રનું રોકાણ કરીને અને તેમને ભાગીદાર બનાવીને જાહેર ક્ષેત્રની સંપત્તિના આર્થિક મૂલ્યને અનલોક કરવાની પ્રક્રિયા છે.
2. નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે મૂડી એકત્ર કરવા, સંપત્તિ વ્યવસ્થાપન કાર્યક્ષમતામાં સુધારો કરવા, જાહેર નાણાં પરનો બોજ ઘટાડવા માટે એસેટ મનિટાઈઝેશન કરવામાં આવે છે.
3. સૌપ્રથમ વખત 2015માં વિજય કેલકર સમિતિએ એસેટ મનિટાઇઝેશનનો વિચાર રજૂ કર્યો હતો.
6) IEAના 10ના વર્લ્ડ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ 2025 વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ રિપોર્ટ પેરિસ (ફ્રાન્સ)સ્થિત ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) દ્વારા જાહેર કરવામાં આવે છે.
2 વર્ષ 2025માં ઊર્જાક્ષેત્રે અનુમાનિત વૈશ્વિક રોકાણ ૩.૩ ટ્રિલિયન અમેરિકી ડોલર રહેશે.
3. 2025માં ઊર્જાક્ષેત્રમાં વૈશ્વિક રોકાણમાં ચીનનો હિસ્સો 25%થી વધુ રહેવાનું અનુમાન છે.
12) પ્રધાન મંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (PM-AASHA) યોજના વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ યોજના વિવિધ દાળ, તેલીબિયાં અને કોપરા માટે કિંમતની ખાતરી પૂરી પાડવી, ખેડૂતોની આર્થિક સ્થિરતાની ખાતરી કરવી, લણણી પછી મજબૂરીમાં પાકને વેચવાનું ઘટાડવું અને પાકના વૈવિધ્યીકરણને પ્રોત્સાહન આપવા લોન્ચ કરવામાં આવ્યું હતું.
2. આ યોજનામાં પ્રાદઝ સપોર્ટ સ્કીમ (PSS), પ્રાEDઝ ડેફિશિયન્સી પેમેન્ટ સ્કીમ (PDPS), માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ (MIS) અને પ્રાઇઝ સ્ટેબિલાઈઝેશન ફંડ (PSF)ને આવરી લેવામાં આવ્યાં છે.
૩. આ યોજનાનું સંચાલન કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે.
14) વર્લ્ડ બૅન્કના વૈશ્વિક ગરીબી રેખા વિશે નીચેના વિધાનો ચકાસો.
1. નિમ્ન આવક ધરાવતા દેશો (LIC) માટે ગરીબી રેખા 2.15 ડોલર/પ્રતિ દિનથી વધારીને 3.0 ડોલર/પ્રતિ દિન કરવામાં આવી છે.
2. નવી ગરીબી રેખા મુજબ ભારતમાં ગરીબીદર 5.25% છે.
3. ઉચ્ચ મધ્યમ-આવક ધરાવતા દેશો (UMIC) માટે વૈશ્વિક ગરીબી રેખા વધારીને 8.40 ડોલર પ્રતિ દિન નિધારિત કરવામાં આવી છે.
4. નવી વૈશ્વિક ગરીબી રેખા વર્ષ 2021ના પ્રોસિંગ પાવર પેરિટી મુજબ નિધિિરત કરવામાં આવી છે.
16) 55મી મોનિટરી પોલિસી કમિટીની બેઠક (જૂન, 2025) વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. રેપો રેટમાં 50 બેઝિસ પોઇન્ટ (bps) ઘટાડીને તેને 5.50% કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
2. કેશ રિઝર્વ રેશિયો (CRR) ચોખ્ખી માંગ અને સમય જવાબદારીઓ (net demand and time liabilities – NDTLI) નાં 100 bps ઘટાડીને 3.0% કરવાનો નિર્ણય લીધો હતો.
3. નાણાકીય વર્ષ 2025-26 માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત ફુગાવાનું અનુમાન 3.7% કરવામાં આવ્યું છે.
17) RBI દ્વારા ગોલ્ડ લોન ઉપર લોન-ટૂ-વેલ્યૂ (LTV) રેશિયોમાં કરવામાં આવેલા ફેરફાર વિશે નીચેના વિધાનો ચકાસો.
1 RBIએ 2.5 લાખ સુધીની ગોલ્ડ લોન ઉપર લોન-ટૂ-વેલ્યૂ (LTV) રેશિયો વધારવા માટે નવા દિશાનિર્દેશો બહાર પાડયાં છે, જેમાં અગાઉની મહત્તમ મર્યાદા 75%થી વધારીને 85% કરવામાં આવી છે.
2. આ ફેરફાર 1 એપ્રિલ, 2026થી અમલમાં આવશે.
૩. આ ફેરફારનો હેતુ નાના પાયાના માણધારકોને મદદ કરવાનો તથા ધિરાણકર્તાઓ માટે જોખમ નિયમનો વધારે સખત બનાવવાનો છે.
19) RBIની મોનિટરી પોલિસીમાં નીચેનાંમાંથી કયા-કયા ઘટકોનો સમાવેશ થાય છે ?
1. ફુગાવા સંબંધિત ફેરફારોનો ખુલાસો અને નજીકના ગાળાના ફુગાવાનું અનુમાન
2. ફુગાવાનું અનુમાન અને વૃદ્ધિ અને જોખમની સમતુલા
3 અર્થતંત્રની સ્થિતિનું આકલન
4. મૌદ્રિક નીતિની કામગીરીલક્ષી પ્રક્રિયાની અદ્યતન સમીક્ષા
5. કામગીરીના અનુમાનનું આકલન.
24) તાજેતરમાં સમાચારમાં રહેલ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1 MDR એ રિયલ ટાઇમમાં ચુકવણી પર પ્રક્રિયા હાથ ધરવા માટે બેન્ક દ્વારા વેપારીઓ પાસેથી વસૂલવામાં આવતી ફી છે.
2. અગાઉ વેપારીઓએ કાર્ડ દ્વારા થતી ચુકવણીઓ પર લેવડદેવડના કુલ મૂલ્યની 1થી 3% સુધીની MOR ફી ચૂકવવી પડતી હતી.
વર્ષ 2024માં સરકારે દેશમાં ડિજિટલ ચુકવણીઓને પ્રોત્સાહન આપવા માટે MDR ચાર્જિસને માફ કરી દીધાં હતાં.
Comments (0)