ચર્ચા
1) પ્રધાન મંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (pm-aasha) યોજના વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ યોજના વિવિધ દાળ, તેલીબિયાં અને કોપરા માટે કિંમતની ખાતરી પૂરી પાડવી, ખેડૂતોની આર્થિક સ્થિરતાની ખાતરી કરવી, લણણી પછી મજબૂરીમાં પાકને વેચવાનું ઘટાડવું અને પાકના વૈવિધ્યીકરણને પ્રોત્સાહન આપવા લોન્ચ કરવામાં આવ્યું હતું.
2. આ યોજનામાં પ્રાદઝ સપોર્ટ સ્કીમ (PSS), પ્રાEDઝ ડેફિશિયન્સી પેમેન્ટ સ્કીમ (PDPS), માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ (MIS) અને પ્રાઇઝ સ્ટેબિલાઈઝેશન ફંડ (PSF)ને આવરી લેવામાં આવ્યાં છે.
૩. આ યોજનાનું સંચાલન કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)