ચર્ચા
1) એસેટ મનિટાઇઝેશન વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1 એસેટ મનિટાઇઝેશન (સંપત્તિ મુદ્રીકરણ) એ જાહેર સંપત્તિમાં ખાનગી ક્ષેત્રનું રોકાણ કરીને અને તેમને ભાગીદાર બનાવીને જાહેર ક્ષેત્રની સંપત્તિના આર્થિક મૂલ્યને અનલોક કરવાની પ્રક્રિયા છે.
2. નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે મૂડી એકત્ર કરવા, સંપત્તિ વ્યવસ્થાપન કાર્યક્ષમતામાં સુધારો કરવા, જાહેર નાણાં પરનો બોજ ઘટાડવા માટે એસેટ મનિટાઈઝેશન કરવામાં આવે છે.
3. સૌપ્રથમ વખત 2015માં વિજય કેલકર સમિતિએ એસેટ મનિટાઇઝેશનનો વિચાર રજૂ કર્યો હતો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)