11 થી 15 માર્ચ 2025 નું કરંટ અફેર્સ
2) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં 32 ખેલાડીઓને અર્જુન એવોર્ડ એનાયત કરાયા.
2. અર્જુન એવોર્ડ ભારતમાં બીજું સર્વોચ્ચ રમતગમત સન્માન છે.
3) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાને રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર એનાયત કરાયો.
2. ચંડીગઢ યુનિવર્સિટી, પંજાબને મૌલાના અબુલ કલામ આઝાદ (MAK ટ્રોફી એનાયત કરાઈ.
4) તાજેતરમાં 2025ના પદ્મ પુરસ્કારોની ઘોષણા કરાઈ તે અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. પદ્મવિભૂષણ - 7
2. પદ્મભૂષણ- 19
3. પદ્મશ્રી - 113
6) તાજેતરમાં ક્યા સ્થળે પ્રવાસી ડેમોસેઈલ ક્રેન (સારસ) પક્ષીઓના મૃત્યુમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો ?
8) તાજેતરમાં નીચેના પૈકી ક્યા ખેલાડીને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ 2024 એનાયત કરાયો ?
1. ડી.ગુકેશ
2. હરમનપ્રીતસિંહ
3. પ્રવીણકુમાર
4. મનુ ભાકર
5. સરબજોતસિંહ
9) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર ભારતમાં સર્વોચ્ચ રમતગમત પુરસ્કાર છે.
2. અગાઉ તેને રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર તરીકે ઓળખવામાં આવતો હતો.
3. પ્રથમવાર 1991-1992માં આ પુરસ્કાર ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદને એનાયત કરાયો હતો.
14) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ માટે બે ફાસ્ટ વેસેલ્સ (FPV) અમૂલ્ય અને અક્ષય લૉન્ચ કરાયા.
2. FPV અમૂલ્ય અને અક્ષયનો વિકાસ ગોવા શિપયાર્ડ લિ. (GSL)એ કર્યો છે.
18) તાજેતરમાં વર્લ્ડ મોન્યુમેન્ટ્સ ફંડ (WMF)એ 2025 વર્લ્ડ મોન્યુમેન્ટ્સ વૉચ લિસ્ટમાં નીચે પૈકી કયા સ્થળોનો સમાવેશ કર્યો?
1. ભુજની ઐતિહાસિક જળ પ્રણાલીઓ
2. મુસી નદીની ઐતિહાસિક ઈમારતો
3. સરસ્વતી નદીનો પાતાળ પ્રવાહ
4. ચંદ્ર
20) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં આંદામાન અને નિકોબારના નાળિયેર સહિત 7 ઉત્પાદનોને GI ટેગ અપાયો.
2. GI ટેગ ચેન્નાઈ સ્થિત જ્યોગ્રાફિકલ ઈન્ડિકેશન્સ (GI) રજિસ્ટ્રી દ્વારા જાહેર કરાય છે.
3. ડૉ.રજનીકાંતને 'GI મેન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખવામાં આવે છે.
22) સુપર સ્વચ્છ લીગ (SSL)ની શ્રેણીમાં ગુજરાતના ક્યા શહેર/શહેરોનો સમાવેશ થાય છે ?
1. પાટણ
2. સુરત
3. ભાવનગર
4. મહેસાણા
24) નીતિ આયોગના ફિસ્કલ હેલ્થ ઈન્ડેક્સ (FHI) અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ઓડિશા ટોચના પ્રદર્શન કરનારા રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે.
2. ગુજરાત અચીવર શ્રેણીમાં પાંચમા સ્થાને રહ્યું.
3. આ ઈન્ડેક્સને મુખ્ય 4 શ્રેણીઓ અચીવર, ફ્રન્ટ-૨નર, પરફોર્મર અને એસ્પિરેશનલમાં વિભાજિત કરાયો છે.
Comments (0)