11 થી 15 જુન - 2025 નું કરંટ અફેર્સ

1) નીચેનમાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. PM મોદીએ હરિયાણાના હિસારમાં મહારાજા અગ્રસેન એરપોર્ટ ખાતે નવી ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો.
2. આ પ્રોજેક્ટનો વિકાસ ઉડે દેશ કા આમ નાગરિક (UDAN) યોજનાના ભાગરૂપે કરાઈ રહ્યો છે.

Answer Is: (C) 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તેલંગાણા શિડયુલ્ડ કાસ્ટ્સ (Sમાં પેટા અનામત લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
2. તેલંગાણા સરકારે 2024માં હાઈકોર્ટના નિવૃત્ત જજ શમીમ અખ્તરની અધ્યક્ષતામાં કમિશનની રચના કરી હતી.
૩. શમીમ અખ્તર આયોગે રાજ્યની SC સમુદાયની કુલ 59 જાતિઓને 15%ની કુલ અનામત માટે ત્રણ વર્ગોમાં વિભાજિત કરવાની ભલામણ કરી હતી.

Answer Is: (D) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. સંરક્ષણ મંત્રાલયે 156 સ્વદેશી લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) પ્રચંડની ખરીદી માટે હિંદુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL) સાથે કરાર કર્યા.
2. 156 LCH પ્રચંડનું નિર્માણ બેંગલુરુ અને તુમકુર સ્થિત HALના હેલિકોપ્ટર કારખાનામાં કરાશે.

Answer Is: (C) 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) તાજેતરમાં નીચેના પૈકી ક્યા ખેલાડીએ વિઝડન ક્રિકેટર ઓફ ધ યર' એવોર્ડ જીત્યો ?

1. ગન એટકિન્સન
2. જેમી સ્મિથ
3. સોફી એક્લેસ્ટોન
4: લિયામ ડોસન
5. ડેન વૉરેલ

Answer Is: (A) 1, 2, 3, 4, 5

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) રેડીનેસ ફોર ફ્રન્ટિયર ટેકનોલોજી વૈશ્વિક ઈન્ડેક્સ અંગે સાચું/સાચા વિધાન / વિધાનો પસંદ કરો.

1. આ અહેવાલ યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAએ જાહેર કર્યો છે.
2. આ રેન્કિંગમાં ભારતનો ક્રમ 36મો છે.
3. આ રેન્કિંગમાં અમેરિકા પ્રથમ ક્રમે છે.

Answer Is: (D) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) તાજેતરમાં નિધન પામેલા કથક ગુરુ કુમુદિની લાખિયા અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. કથક નૃત્યના ગુરુ કુમુદિની (કુમીબેન) લાખિયાનો જન્મ 1930માં અમદાવાદમાં થયો હતો.
2. તેમણે અમદાવાદ ખાતે કદંબ સેન્ટર ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી.
3. તેમને ભારત સરકારે પદ્મશ્રી (1987), પદ્મભૂષણ (2010) અને પદ્મ વિભૂષણ (2025)થી અલંકૃત કર્યા હતા.

Answer Is: (A) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) કથક નૃત્ય વિષે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તે ભારતના 8 શાસ્ત્રીય નૃત્યો પૈકીનું એક છે.
2. કથક કથા અને કથાકારનું મિશ્રણ છે.
3. ઉત્તર ભારત કથકનું ઉદ્ગમ સ્થળ છે.
4. કથકના મુખ્ય ત્રણ ઘરાના અવધ, જયપુર અને બનારસ છે.
5. કથક એકમાત્ર શાસ્ત્રીય નૃત્ય શૈલી છે, જેને મુસ્લિમ સંસ્કૃતિએ સમૃદ્ધ કરી છે.

Answer Is: (B) 1, 2, 3, 4, 5

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. વર્ષ 2025 માટેના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ 'યોગ ફોર વન અર્થ, વન હેલ્થ' ઘોષિત કરવામાં આવી છે.
2. વર્ષ 2025ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું કામ મોરારજી દેસાઈ નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ યોગને સોંપવામાં આવ્યું છે.
3. પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2016ના રોજ ઉજવવામાં આવ્યો હતો.

Answer Is: (A) માત્ર 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) તાજેતરમાં ભારતના સૌથી મોટા ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું ?

Answer Is: (B) મુંબઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) તાજેતરમાં ભારતના ક્યા શહેરમાં એથ્લીટ પાસપોર્ટ મેનેજમેન્ટ યુનિટ સ્થાપવામાં આવ્યું ?

Answer Is: (C) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) તાજેતરમાં નવી દિલ્હી ખાતે નવકાર મહામંત્રી દિવસનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?

Answer Is: (D) નરેન્દ્ર મોદી

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) તાજેતરમાં વડાપ્રધાન મોદીએ ક્યા મંત્રાલય અંતર્ગતના 'જ્ઞાત ભારતમ મિશન'ની શરૂઆત કરી હતી ?

Answer Is: (B) સંસ્કૃતિ મંત્રાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) તાજેતરમાં વર્તમાન પત્રોમાં ચર્ચામાં રહેલા કર્માબાઈ વિષે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. કર્માબાઈનો જન્મ ઝાંસીમાં થયો હતો.
2. તેઓ ભગવાન શ્રીકૃષ્ણને ખીચડીનો ભોગ ધરાવવા માટે જાણીતા છે.

Answer Is: (B) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) કયું હિંદુ પવિત્ર યાત્રાધામ “યમનિકા તીર્થ” તરીકે ઓળખાય છે ?

Answer Is: (D) જગન્નાથ પુરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) દેશના સૌથી મોટા સેનિટરી પેડ મેન્યુફેકચરિંગ યુનિટનો પ્રારંભ નીચેનામાંથી ક્યાં કરાયો?

Answer Is: (A) બિલિયાળા (રાજકોટ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) તાજેતરમાં નીચેનામાંથી કેચ ધ રેઈન સુજલામ્ સુફલામ્ જળ અભિયાન 2.0નો પ્રારંભ ક્યાંથી કરાયો ?

Answer Is: (C) મહેસાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) નીચેનામાંથી 23મા કાયદા પંચ અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. 23મા કાયદા પંચની રચના 1 સપ્ટેમ્બર, 2024ના રોજ 3 વર્ષ માટે કરવામાં આવી છે.
2. તેના માળખામાં અધ્યક્ષ અને 4 કાયમી સભ્યો, હોદ્દાની રૂએ કાનૂની બાબતો અને ધારાકીય વિભાગોના સભ્યો તથા મહત્તમ 5 પાર્ટટાઈમ સભ્યોનો સમાવેશ થાય છે.

Answer Is: (C) 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) વિઝડને ભારતીય પુરુષ ક્રિકેટર .............. અને મહિલા ક્રિકેટર ............ ને વિશ્વના અગ્રણી પુરુષ અને મહિલા ક્રિકેટર તરીકે સન્માનિત કર્યા.

Answer Is: (C) જસપ્રીત બુમરાહ, સ્મૃતિ મંધાના

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસે (24 એપ્રિલ) રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો એનાયત કર્યા હતા.
2. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસનો સમારોહ બિહારના મધુબની જિલ્લાના ઝંઝારપુર બ્લોકમાં લોહના ઉત્તર ગ્રામ પંચાયત ખાતે યોજાયો હતો.

Answer Is: (C) 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે 'વીમેન એન્ડ મેન ઈન ઈન્ડિયા 2024 : સિલેક્ટેડ ઈન્ડિકેટર્સ એન્ડ ડેટા' શીર્ષકથી પ્રકાશનની 26મી આવૃત્તિ જારી કરી.
2. આ પ્રકાશન ભારતમાં લૈંગિક પરિદૃશ્યની વ્યાપક માહિતી પૂરી પાડે છે.

Answer Is: (C) 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા પંબન રેલ સી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું.
2. તે ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ દરિયાઈ પુલ છે.
3. પાકની સામુદ્રધુનીમાં સ્થિત પંબન બ્રિજ રામેશ્વરમને તમિલનાડુમાં મુખ્ય ભૂમિ ભાગ પર મંડપમ શહેર સાથે જોડે છે.

Answer Is: (D) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ પંબન વિષે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તેણે 110 વર્ષ જૂના બ્રિટિશ યુગના પંબન પુલનું સ્થાન લીધું.
2. આ નવા પુલની લંબાઈ 2.07 km છે.
3. આ નવા પુલનું નિર્માણ રેલ મંત્રાલય અંતર્ગતની જાહેર ક્ષેત્રની કંપની રેલ વિકાસ નિગમ લિ. (RVNL), નવી દિલ્હીએ કર્યું છે.

Answer Is: (D) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) નીચેનામાંથી વિધાનો પૈકી અયોગ્ય વિધાનો પસંદ કરો.

1. અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત ગોલ્ડમેન એન્વાયર્નમેન્ટલ ફાઉન્ડેશને 36મા ગોલ્ડમેન પર્યાવરણીય પુરસ્કારો (2025) જાહેર કર્યા.
2. ગોલ્ડમેન પર્યાવરણીય પુરસ્કારને ‘ગ્રીન નોબેલ પ્રાઈઝ’ તરીકે ઓળખવામાં આવે છે.
3. આ પ્રાઈઝની સ્થાપના 1989માં દાનવીરો રોડા અને રિચાર્ડ ગોલ્ડમેને કરી હતી.

Answer Is: (D) એકપણ નહીં

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up