ચર્ચા
1) ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ પંબન વિષે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તેણે 110 વર્ષ જૂના બ્રિટિશ યુગના પંબન પુલનું સ્થાન લીધું.
2. આ નવા પુલની લંબાઈ 2.07 km છે.
3. આ નવા પુલનું નિર્માણ રેલ મંત્રાલય અંતર્ગતની જાહેર ક્ષેત્રની કંપની રેલ વિકાસ નિગમ લિ. (RVNL), નવી દિલ્હીએ કર્યું છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)