01 થી 05 સપ્ટેમ્બર 2026 નું કરંટ અફેર્સ

1) ‘બુસાન ઘોષણા’ અંતર્ગત હેરિટેજ સંરક્ષણના અગાઉના 5 ‘C’ સાથે કયા નવા છઠ્ઠા ‘C’ને જોડવામાં આવ્યો છે?

Answer Is: (C) કોલેબોરેશન (Collaboration)

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) દ્વારા અંગદાન અંગે જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે કયું વાર્ષિક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે?

Answer Is: (B) જુગ જુગ જિયો અભિયાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપ 2026માં વિમેન્સ સિંગલ્સનો ખિતાબ જીતીને આ ટાઇટલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી કોણ બની છે?

Answer Is: (C) અનાહતસિંઘ

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) તાજેતરમાં રચાયેલા ‘મેરિટાઇમ ડિફેન્સ એલાયન્સ’ સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો:

સાઉદી અરેબિયા અને અન્ય 13 દેશો દ્વારા સહયોગમાં આ નવા ‘મેરિટાઇમ ડિફેન્સ એલાયન્સ’ની રચનાની જાહેરાત કરવામાં આવી છે.
આ ગઠબંધનનું મુખ્ય કાર્યક્ષેત્ર લાલ સમુદ્ર (Red Sea), બાબ અલ-મંદેબ સ્ટ્રેટ અને એડનનો અખાત છે.
આ એલાયન્સ સંપૂર્ણપણે આક્રમક (Offensive) લશ્કરી કાર્યવાહી કરવા માટે બનાવવામાં આવ્યું છે.
ઉપરોક્તમાંથી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે?

Answer Is: (A) માત્ર 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) કેન્દ્ર સરકારે કયાં બે નવા ઘટકોને અધિસૂચિત કુદરતી હોનારતોની યાદીમાં સત્તાવાર રીતે સામેલ કર્યા છે?

Answer Is: (B) હીટવેવ અને આકાશી વીજળી

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે કમાન્ડ હોસ્પિટલ (સેન્ટ્રલ કમાન્ડ)માં ભારતના પ્રથમ એવા કયા વિભાગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે?

Answer Is: (A) ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી મેડિસિન

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) જીયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (GSI)ના 176 વર્ષના ઇતિહાસમાં પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ (DG) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

Answer Is: (B) વર્ષા અશોક આગલાવે

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) સ્મોલ આઇલેન્ડ ડેવલપિંગ સ્ટેટ્સ (SIDS) માટેની વર્લ્ડ હેરિટેજ વ્યુહરચના 2026-2034 બાબતે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :

આ વ્યુહરચના 13 મિલિયન US ડોલરના બજેટીય સમર્થન સાથે તૈયાર કરવામાં આવેલ એક રોડમેપ છે.
તેનો મુખ્ય ઉદ્દેશ્ય ક્લાઇમેટ ચેન્જની અસર સહિત SIDS સામેના વિશિષ્ટ પડકારોનો સામનો કરવાનો છે.
તેમાં બહામાસ, માલદીવ્સ અને મોરિશિયસ સહિત SIDSના તમામ 39 પક્ષકારોનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાનો યોગ્ય છે ?

Answer Is: (D) 1, 2, અને 3 ત્રણેય

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) ભારતીય વાયુસેના દ્વારા કાઉન્ટર-ડ્રોન યુદ્ધાભ્યાસ ‘એક્સસાઇઝ રોટર ક્લેપ III’ની ત્રીજી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ?

Answer Is: (B) પોખરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જ, જેસલમેર, રાજસ્થાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) અરુણાચલ પ્રદેશની પ્રથમ અને ભારતની 101મી રામસર સાઇટ તરીકે ક્યાં સરોવરને જાહેર કરવામાં આવ્યું છે ?

Answer Is: (B) ગ્લો લેક

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) તાજેતરની નિમણૂકો અંગે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :

કે. રાજારામનની ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)ના ચેરપર્સન તરીકે ફરીથી નિમણૂક કરવામાં આવી છે.
વાઇસ એડમિરલ મનિપ ચટ્ટાની ડિરેક્ટર જનરલ નેવલ ઓપરેશન્સ (DGNO) તરીકે નિમણૂક થઈ છે.
વાઇસ એડમિરલ એ. એન. પ્રમોદ ભારતીય નૌસેનાના ડેપ્યુટી ચીફ ઓફ નેવલ સ્ટાફ (DCNS) તરીકે નિયુક્ત થયા છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાનો યોગ્ય છે ?

Answer Is: (D) 1, 2, અને 3 ત્રણેય

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ZSI) દ્વારા પ્રકાશિત ભારતાં લેપિડોપ્ટેરા (પતંગિયાં અને શલભ)ના પ્રથમ અધિકૃત કેટલોગ વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :

આ કેટલોગમાં ભારતની કુલ 13,703 પ્રજાતિઓની માહિતી આપવામાં આવી છે. આ પ્રજાતિઓ વૈશ્વિક જૈવવિવિધતાનો 12.25% જેટલો હિસ્સો ધરાવે છે. તેમાં કુલ 1,417 પતંગિયાં અને 12,286 શલભ (મોથ)નો સમાવેશ થાય છે. ઉપરોક્ત પૈકી ક્યાં વિધાનો યોગ્ય છે ?

Answer Is: (C) માત્ર 1 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) ગુજરાત સરકાર દ્વારા જાહેર આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા કઈ બિન-માનક પ્રોડક્ટ્સ પર સંપૂર્ણ રાજ્યવ્યાપી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ?

Answer Is: (A) એનાલોગ પનીર, ચીઝ અને માખણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) ભારતનો પ્રથમ ‘ન્યુક્લિયર ટેક્નોલોજી ઓરિએન્ટેશન પ્રોગ્રામ’ (NTOP) કઈ સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે લોન્ચ કરવામાં આવ્યો છે ?

Answer Is: (B) IIT હૈદરાબાદ અને ક્રિમસન એનર્જી એક્સપર્ટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (CEEPL)

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘આશા’ શું છે ?

Answer Is: (B) કઠોળના પાક તુવેરની જાતનું ભારતનું પ્રથમ ટેલોમિયર-ટુ-ટેલોમિયર (T2T) જીનોમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) ભારતમાં ‘નેશનલ હેન્ડલૂમ ડે’ની ઉજવણી ક્યાં ઐતિહાસિક આંદોલનની સ્મૃતિમાં કરવામાં આવે છે ?

Answer Is: (B) સ્વદેશી આંદોલન

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) રાષ્ટ્રપતિ દ્વારા એનાયત ‘નેશનલ હેન્ડલૂમ એવોર્ડ 2025’માં ગુજરાતના ક્યાં વણકરને ‘ટાંગલિયા દુપટ્ટા’ના શ્રેષ્ઠ વણાટકામ માટે સન્માનિત કરવામાં આવ્યા ?

Answer Is: (C) કેશાભાઈ લખમણભાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) COSPAR વિક્રમ સારાભાઈ મેડલ 2026 મેળવનાર અન્નપૂર્ણાં સુબ્રમણ્યમ વિશે નીચેનામાંથી કયું/ક્યાં વિધાન સાચું/સાચાં છે ?

તેઓ આ સન્માન પ્રાપ્ત કરનારાં પ્રથમ ભારતીય મહિલા વૈજ્ઞાનિક છે.
તેઓ બેંગલુરુ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ (IIA)ના ડિરેક્ટર છે.

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) ભારતની સૌપ્રથમ ‘હાઇ-ઓલ્ટિટ્યૂડ વાઇલ્ડલાઇફ સફારી’ ક્યાં સ્થળે શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે ?

Answer Is: (D) લડાખ

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) સેટેલાઇટ-ગાંઇડેડ હેલિકોપ્ટર એપ્રોચ (RNP CAT H) પ્રક્રિયાનું સંચાલન શરૂ કરનારું ભારતનું પ્રથમ એરપોર્ટ કયું બન્યું છે ?

Answer Is: (C) હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એરપોર્ટ, બેંગલુરુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) જર્મનીના FAIR (ફેસિલિટી ફોર એન્ટિપ્રોટોન એન્ડ આયન રિસર્ચ) પ્રોજેક્ટ વિશે નીચેનામાંથી કયું/ક્યાં વિધાન સાચું/સાચાં છે ?

ભારત FAIR GmbHમાં શેરધારક તરીકે જોડાનાર વિશ્વનો એકમાત્ર બિન-યુરોપિયન દેશ છે.
આ સમગ્ર પ્રોજેક્ટ માટે કોલકાતા સ્થિત બોઝ ઇન્સ્ટિટ્યૂટ ભારતની મુખ્ય સંયોજક (Nodal Agency) સંસ્થા છે.

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા ‘ફાઇટર કોમ્બેટ લીડર’ કોણ બન્યા છે ?

Answer Is: (D) સ્ક્વોડ્રન લીડર ભાવના કાંથ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up