ચર્ચા
1) ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (zsi) દ્વારા પ્રકાશિત ભારતાં લેપિડોપ્ટેરા (પતંગિયાં અને શલભ)ના પ્રથમ અધિકૃત કેટલોગ વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
આ કેટલોગમાં ભારતની કુલ 13,703 પ્રજાતિઓની માહિતી આપવામાં આવી છે. આ પ્રજાતિઓ વૈશ્વિક જૈવવિવિધતાનો 12.25% જેટલો હિસ્સો ધરાવે છે. તેમાં કુલ 1,417 પતંગિયાં અને 12,286 શલભ (મોથ)નો સમાવેશ થાય છે. ઉપરોક્ત પૈકી ક્યાં વિધાનો યોગ્ય છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)