ચર્ચા
1) તાજેતરની નિમણૂકો અંગે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
કે. રાજારામનની ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)ના ચેરપર્સન તરીકે ફરીથી નિમણૂક કરવામાં આવી છે.
વાઇસ એડમિરલ મનિપ ચટ્ટાની ડિરેક્ટર જનરલ નેવલ ઓપરેશન્સ (DGNO) તરીકે નિમણૂક થઈ છે.
વાઇસ એડમિરલ એ. એન. પ્રમોદ ભારતીય નૌસેનાના ડેપ્યુટી ચીફ ઓફ નેવલ સ્ટાફ (DCNS) તરીકે નિયુક્ત થયા છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાનો યોગ્ય છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)