01 થી 05 નવેમ્બર- 2025 નું કરંટ અફેર્સ
2) ભારત દ્વારા વિકસાવવામાં આવેલ સ્વદેશી વોટર-સોલ્યુબલ ફર્ટિલાઇઝર ટેક્નૉલૉજી સંદર્ભે યોગ્ય વિધાન પસંદ કરો.
1. આ ટેક્નોલોજી વિકસાવવા માટેના પ્રોજેક્ટનું નેતૃત્વ સોલ્યૂબલ ફર્ટિલાઈઝર ઇન્ડસ્ટ્રી એસોસિયેશન (SFIA)ના પ્રેસિડેન્ટ રાજીબ ચક્રવર્તીએ કર્યું હતું.
2. આ ટેક્નોલોજી કેન્દ્રીય ખાણ મંત્રાલય (MoM)ના સહયોગથી વિકસાવવામાં આવી છે.
3. આ ટેક્નોલોજી દ્વારા લગભગ બધા જ પ્રકારનાં સોલ્યુબલ ખાતરો બનાવી શકાશે
3) નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
1. મેથેન્ડીએનોન લોંગ-ટર્મ મેટાબોલિટ (LTM) ભારત દ્વારા એન્ટિ-ડોપિંગ પરીક્ષણ માટે દુર્લભ રેફરન્સ મટીરિયલ તરીકે વિકસાવવામાં આવ્યું છે.
2. આ રેફરન્સ મટીરિયલ NIPER - ગુવાહાટી અને નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી (NDTL), નવી દિલ્હીના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે.
3. મેથેન્ડીએનોનનું LTM હાલ વૈશ્વિક સ્તરે વ્યાપારી રીતે ઉપલબ્ધ છે.
4) હરિયાણાનાં સોહના ખાતે લિથિયમ-આયન બેટરી ઉત્પાદન પ્લાન્ટ અંગે નીચેના પૈકી કયું/કર્યા વિધાન સાચાં છે ?
1. આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યું હતું.
2. આ પ્લાન્ટ જાપાનીઝ કંપની TDK કોર્પોરેશન દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો છે.
3. આ સુવિધા દર વર્ષે 20 કરોડ લિ-આયન બેટરીનું ઉત્પાદન કરશે, જે ભારતની જરૂરિયાતના લગભગ 40% ભાગને પૂરી પાડશે.
9) 10મો નેશનલ ઇન્સ્ટિટયુશન રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) 2025 બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા આ રેન્કિંગ વર્ષ 2016થી પ્રકાશિત કરવામાં આવે છે.
2. આ વર્ષે રિપોર્ટમાં એક નવી શ્રેણી ટકાઉ વિકાસ લક્ષ્યો (SDGs)નો સમાવેશ કરવામાં આવ્યો છે.
3. આ રેન્કિંગમાં IIT મદ્રાસ સતત 7મી વખત ટોચ પર છે.
10) એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝ 2023-2024 બાબતે યોગગ્ય વિધાનો પસંદ કરો.
1. આ રિપોર્ટ મુજબ ફેક્ટરીઓની સંખ્યામાં ગુજરાત બીજા ક્રમે છે.
2. આ સર્વે એપ્રિલ, 2023થી માર્ચ, 2024ના સમયગાળા (નાણાકીય વર્ષ 2023-2024) માટે છે.
૩. આ રિપોર્ટ સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન બાબતોનું કેન્દ્રીય મંત્રાલય (MoSPI) દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
12) NARI 2025 રિપોર્ટ સંદર્ભે નીચેના પૈકી કર્યા વિધાન સાચો છે ?
1. આ રિપોર્ટ નેશનલ કમિશન ફોર વિમન (NCW) દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.
2. આ સર્વેમાં 31 શહેરોની 12,770 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
૩. મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેરોમાં કોહિમા, વિશાખાપાનમ્ અને ભુવનેશ્વર ટોચના ૩ શહેરો તરીકે રહ્યાં હતાં.
13) 82મો વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ 2025 વિષે યોગ્ય વિધાની પસંદ કરો.
1. ભારતીય ફિલ્મ નિર્માતા અનુપર્ણા રોયને ઓરિઝોન્ટી સેકશનમાં શ્રેષ્ઠ ફિલ્મ દિગ્દર્શકનો એવોર્ડ એનાયત થયો છે.
2. આ ફિલ્મ ફેસ્ટિવલ ઈટાલીના લિડો ડી વેનેઝિયા ખાતે યોજાયો.
3. આ અનુપર્ણ રોયને તેમની ફિલ્મ 'સીંગ્સ ઓફ ફોર્ગેટન ટ્રીસ માટે 'ઓરિઝોન્ટી' સેક્શનમાં 'શ્રેષ્ઠ દિગ્દર્શક'નો એવોર્ડ એનાયત થયો છે.
16) 18મા ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ (IESO-2025) બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. IESO 2025 ચીનના જિનિંગમાં યોજાયો હતો.
2. તે સમગ્ર વિશ્વમાં માધ્યમિક શાળાનાં વિદ્યાર્થીઓ (ધોરણ 9થી 12) માટે અર્થ સાયન્સની એક વાર્ષિક વૈશ્વિક સ્પર્ધા છે.
3. આ સ્પર્ધામાં ભારતીય ટીમે 10 મેડલ જીત્યા હતા.
19) નીચેના પૈકી સાચું વિધાન કયું છે ?
1. ભારતનું પ્રથમ વિદેશી અટલ ઇનોવેશન સેન્ટર (AIC) યુનાઇટેડ આરબ અમીરાત (UAE)નાં IIT દિલ્હી - અબુ ધાબી કેમ્પસ ખાતે સ્થાપિત થયું છે.
2. અટલ ઇનોવેશન મિશન (AIM) વર્ષ 2014માં લોન્ચ કરવામાં આવ્યું હતું.
23) 12મો મેન્સ હોકી એશિયા કપ 2025 સંદર્ભે યોગ્ય વિધાન તપાસો
1. આ ટૂનમિન્ટનું આયોજન એશિયન હોકી ફેડરેશન (AHE) દ્વારા બિહારના રાજગીરી શહેર ખાતે કરવામાં આવ્યું હતું.
2. આ ટૂર્નામેન્ટમાં ભારતની ટીમે દક્ષિણ કોરિયાને હરાવીને ટાઇટલ જીત્યું.
3. સૌથી વધુ વખત મેન્સ હોકી એશિયા કપ (5 વખત) જીતનાર દેશ દક્ષિણ કોરિયા છે.
24) નીચે આપેલ યોગ્ય વિધાન પસંદ કરો.
1. કેન્દ્રીય કેબિનેટે દેશમાં રિસાયક્લિંગ ક્ષમતા વિકસાવવા માટે કિટિકલ મિનરલ્સની રિસાયકલિંગ માટે પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે.
2. આ યોજનાનો સમયગાળો વર્ષ 2025-26થી 2030-31 સુધી છે.
3. નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન 2023માં લોન્ચ કરવામાં આવ્યું હતું.
Comments (0)