ચર્ચા
1) Nari 2025 રિપોર્ટ સંદર્ભે નીચેના પૈકી કર્યા વિધાન સાચો છે ?
1. આ રિપોર્ટ નેશનલ કમિશન ફોર વિમન (NCW) દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.
2. આ સર્વેમાં 31 શહેરોની 12,770 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
૩. મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેરોમાં કોહિમા, વિશાખાપાનમ્ અને ભુવનેશ્વર ટોચના ૩ શહેરો તરીકે રહ્યાં હતાં.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)