ચર્ચા
1) 10મો નેશનલ ઇન્સ્ટિટયુશન રેન્કિંગ ફ્રેમવર્ક (nirf) 2025 બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા આ રેન્કિંગ વર્ષ 2016થી પ્રકાશિત કરવામાં આવે છે.
2. આ વર્ષે રિપોર્ટમાં એક નવી શ્રેણી ટકાઉ વિકાસ લક્ષ્યો (SDGs)નો સમાવેશ કરવામાં આવ્યો છે.
3. આ રેન્કિંગમાં IIT મદ્રાસ સતત 7મી વખત ટોચ પર છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)