જાહેર વહીવટ
4) ભારતમાં જિલ્લા કલેક્ટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
6) ગુજરાત ખાતે આવેલ આઈ.એ.એસ.ટ્રેઈનીંગ સેન્ટરનું નામ જણાવો. ( બિન સચિવાલય ક્લાર્ક -2016)
9) નીચેના વિધાનો ચકાસો
વિધાન-1 : વહીવટી વિભાગો સચિવાલયના માળખાની અંદર હોય છે.
વિધાન-2 : નિયામકની કચેરી વાસ્તવમાં વહીવટી પ્રશાખા હોતી નથી.
વિધાન-3 : રાજ્ય સરકારની ક્ષેત્રીય કચેરીમાં પોલીસ અને શિક્ષણ નિયામકનો સમાવેશ થાય છે.
Comments (0)