જાહેર વહીવટ

51) રાજ્યને મજબૂત બનાવવા માટે નીચેનામાંથી કઈ કઈ બાબતો પર આધાર રાખવો પડે ?

Answer Is: (D) ઉપરોકત ત્રણેય

Explanation:

No answer description available for this question. Let us discuss.

52) માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોની ફરિયાદ ઓનલાઈન મેળવવા માટે SWAGAT Online પર અરજી કરવાની હોય છે. જેમાં SWAGAT એટલે ?

Answer Is: (B) State Wide Attention on Grivences by Application of Technology

Explanation:

No answer description available for this question. Let us discuss.

55) વિધાન-1 : ગ્રામ પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિ -કલમ 92 (ગુજરાત પંચાયત ધારો-1993)
વિધાન-2 : જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ - ક્લમ 145 (ગુજરાત પંચાયત ધારો-1993)

Answer Is: (C) બંન્ને સત્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

56) કંપનીના હસ્તાંતરણ નિયમન સાથે સંકળાયેલ સંસ્થા કઈ છે?

Answer Is: (B) SEBI

Explanation:

No answer description available for this question. Let us discuss.

57) રાજ્ય વહીવટ અંતર્ગત રાજ્ય સરકાર પાસે નીચેના પૈકી કઈ સત્તાઓ નથી ?

Answer Is: (C) ન્યાયવિષયક સત્તાઓ

Explanation:

No answer description available for this question. Let us discuss.

59) જિલ્લા આયોજન સમિતિની રચના માટે શું જવાબદાર છે ?

Answer Is: (A) બંધારણીય સુધારો

Explanation:

No answer description available for this question. Let us discuss.

60) ધ્યેયલક્ષી સંચાલનમાં ઉપરી અધિકારી અને સહકાર્યકર કેવી રીતે કાર્ય કરે છે ?

Answer Is: (B) સંયુક્તપણે Aut

Explanation:

No answer description available for this question. Let us discuss.

61) જિલ્લા પોલીસતંત્રમાં સામાન્ય રીતે કયાં કયા વિભાગો હોય છે ?

Answer Is: (C) A અને B બન્ને

Explanation:

No answer description available for this question. Let us discuss.

62) નીચેનામાંથી કઈ સંસ્થા નાણા ક્ષેત્રે નિયમનકારી નથી ?

Answer Is: (A) NABARD

Explanation:

No answer description available for this question. Let us discuss.

63) ગુજરાત રાજ્યમાં વિકેન્દ્રિત આયોજન અંતર્ગત ATVT. એટલે...... ?

Answer Is: (A) Aapno Taluko Vibrant Taluko

Explanation:

No answer description available for this question. Let us discuss.

64) આયોજનપંચ દ્વારા સરકાર કયા પ્રકારની સત્તાઓને ઉપયોગ કરે છે ?

Answer Is: (A) વિવેકાધીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

65) ગામમાં ગૌચરની જમીનમાં વધારો કરવા ગ્રામપંચાયતો ઠરાવ કરી કોના સમક્ષ માંગણી કરવી જરૂરી છે ?

Answer Is: (A) કલેકટર

Explanation:

No answer description available for this question. Let us discuss.

66) દાબજૂથોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

Answer Is: (B) તે પ્રત્યક્ષ રીતે સરકારનું સંચાલન કરવા માટે અગ્રેસર રહે છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

67) ગુજરાત રાજ્યની રાજકોષીયનીતિ પ્રમાણે રાજકોષીય ખાદ્ય ઘટાડીને કેટલી લાવવા માટે કાયદો ઘડાયો છે.

Answer Is: (A) 3% કે તેથી ઓછી

Explanation:

No answer description available for this question. Let us discuss.

68) વર્તમાનમાં નીચેના પૈકી કઈ શાખાને રાજ્ય વહીવટની નવીન તરીકે ઓળખવામાં શાખા આવે છે ?

Answer Is: (C) વિકાસ-વહીવટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

69) જિલ્લા પંચાયતની સ્વભંડોળની ચોખ્ખી આવકમાંથી કયા ભંડોળની રચના કરવામાં આવે છે ?

Answer Is: (D) ત્રણેમાંથી એક પણ નહી

Explanation:

No answer description available for this question. Let us discuss.

70) અંદાજપત્રના ચક્રીય તબક્કામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે ?

Answer Is: (D) આપેલ ત્રણેય

Explanation:

No answer description available for this question. Let us discuss.

71) PFRDAએ કૈવી સંસ્થા છે ?

Answer Is: (B) કાયદાકીય

Explanation:

No answer description available for this question. Let us discuss.

72) વિધાન-1 : કામમાંથી જ સત્તાધિકાર જન્મે છે અને તે કામ સાથે જ રહે છે. - એમ.પી. ફૉલેટ
વિધાન-2 : સંગઠન એટલે સમાન રીતે સંયોજીત પ્રવૃત્તિઓની પ્રથા – સી. બર્નાડ

Answer Is: (C) બન્ને સત્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

74) નીચેનામાંથી કયુ સંગઠન હિતધારક સંગઠનનું ઉદાહરણ છે?

Answer Is: (D) ઉપરોક્ત ત્રણેય

Explanation:

No answer description available for this question. Let us discuss.

76) સી.પી.એમ. (CPM)એટલે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)

Answer Is: (D) ક્રિટીકલ પાથ મેથડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

77) વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

Answer Is: (D) ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય

Explanation:

No answer description available for this question. Let us discuss.

79) નીચેનામાંથી ખોટું વિધાન શોધો ?

Answer Is: (C) બંને સત્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

80) એ.વી. ડાયસીના મત મુજબ, કાયદાનો સ્રોત કોણ બને છે ?

Answer Is: (B) અધિકારો અને સ્વતંત્રતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

81) જી.ડબલ્યુ. હેગલના મત મુજબ નાગરિક સમાજ કઈ બે સંસ્થાઓ વચ્ચે દરમ્યાનગીરી કરે છે ?

Answer Is: (A) પરિવાર અને રાજ્ય

Explanation:

No answer description available for this question. Let us discuss.

82) વિધાન-1 : દ્વિસ્તરીય પંચાયતીરાજ માળખુ - અશોક મહેતા,
વિધાન-2 : ત્રિસ્તરીય પંચાયતીરાજ માળખુ – બળવંતરાય મહેતા

Answer Is: (C) બંન્ને સત્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

83) વિધાન-1 : કટોકટીની જોગવાઈમાં મહત્ત્વનો બધાણીય સુધારે 44મો બંધારણીય સુધારો
વિધાન-2 ઃ નાણાકીય અસ્થિરતાને લીધે 1975 77માં રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવી.

Answer Is: (A) માત્ર વિધાન-1 સત્ય છે,

Explanation:

No answer description available for this question. Let us discuss.

84) રાજ્યો અને પંચાયતો વચ્ચે કરવેરાની વહેંચણી માટેની ભલામણ કોણ કરે છે ?

Answer Is: (A) રાજ્ય નાણાપંચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

85) કર્મચારી વ્યવસ્થામાં આવતા કાર્યો જેવા કે ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલીની માહિતીની સફળતાનો આધાર કોના ઉપર છે ? ( GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર - 11/06/2017)

Answer Is: (A) માહિતી પ્રેષણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

86) વિધાન-1 : કેગના અહેવાલ પ્રમાણે જાહે૨સાહસો હંમેશા નફાકારક રહ્યા છે.
વિધાન - 2 : કેગના અહેવાલ પ્રમાણે જાહેરસાહસો ઘણીવાર આંતરિક ઓડીટ હાથ ધરતા નથી.

Answer Is: (B) માત્ર વિધાન – 2 સત્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

87) જાહેરવહીવટમાં એલ્ટન મેયોનો સિદ્ધાંત કયા નામે ઓળખાય છે ?

Answer Is: (D) નવપ્રશિષ્ટ સિદ્ધાંત

Explanation:

No answer description available for this question. Let us discuss.

88) ભારતમાં કેન્દ્ર સરકારે પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત કયારે કરી ?

Answer Is: (C) 1993ell

Explanation:

No answer description available for this question. Let us discuss.

89) અનુસૂચિ - 7 માં કઈ કઈ યાદીઓનો સમાવેશ થાય છે?

Answer Is: (D) ઉપરોક્ત બધી જ

Explanation:

No answer description available for this question. Let us discuss.

90) ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

Answer Is: (C) સચિવાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

92) PFRDAનાં કાર્યોમાં શેનો શેનો સમાવેશ થાય છે ?

Answer Is: (D) Aઅને B બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

94) વિધાન - 1 : ગુજરાતમાં ઈન્ટરનેટની અમર્યાદિત પહોંચ છે. વિધાન-2 : વેબ ઉપર પ્રાપ્ત તમામ માહિતી સંપૂર્ણ વિશ્વસનીય હોય છે.

Answer Is: (D) બન્ને ખોટા છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

95) એક જ પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ/આલેખ વધુ અનુકૂળ ગણાય છે ? ( GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર - 11/06/2017)

Answer Is: (D) સંભાકૃતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

96) નીચેનામાંથી ખોટી જોડ શોધો.

Answer Is: (D) સનદી સેવાના હોદ્દાની મુદ્દત – અનુચ્છેદ- 319

Explanation:

No answer description available for this question. Let us discuss.

97) ‘સ્વાગત' પ્રોજક્ટ હેઠળ ગુજરાતના મુખ્ય પ્રધાન કયારે ફરિયાદીને સાંભળે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક -2016)

Answer Is: (B) દર મહિનાના ચોથા ગુરુવારે

Explanation:

No answer description available for this question. Let us discuss.

99) જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં નીચેનામાંથી ક્યું કાર્ય થતું નથી ?

Answer Is: (D) A અને B બંન્ને

Explanation:

No answer description available for this question. Let us discuss.

100) વિધાન-1 : બંધારણમાં UPSC ના સભ્યોની સંખ્યા નક્કી કરેલ છે.
વિધાન-2 : UPSC ના અધ્યક્ષ અને સભ્યોના પગાર સંસદ દ્વારા નક્કી થાય છે.

Answer Is: (B) માત્ર વિધાન -2 સત્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up