પંચાયતી રાજ
107) દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ માટેની અનામત બેઠકોની કુલ સંખ્યાના ઓછી ન હોય તેટલી બેઠકો યથાપ્રસંગ, અનુસૂચિત જાતિઓ અથવા અનુસૂચિત આદિજાતિની સ્ત્રીઓ માટે અનામત રાખવી જોઈશે. ( GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017)
108) પક્ષાંતર ધારો કઈ સ્તરની પંચાયતને લાગુ પડતો નથી ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
113) દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા અંગેની જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદમાં (Artical) માં છે ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)
116) નીચેના પૈકી કઈ સમિતિએ પંચાયત સુધાર બાબતનો અહેવાલ આપેલો છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
120) નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. આદિજાતિ વિસ્તારોમાં ત્રણેય સ્તરની પંચાયતમાં દિજાતિઓ માટે કુલ સભ્ય સંખ્યાના ત્રીજા ભાગથી ઓછી નહી તેટલી બેઠકો અનામત રહેશે.
2. પંચાયતના દરેક સ્તરે અધ્યક્ષનું પદ આદિજાતિ માટે અનામત રહેશે.
127) 73મો બંધારણીય સુધારો કઈ સંસ્થાને લાગુ પડે છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
132) નીચેના પૈકી ક્યા રાજ્યમાં પંચાયતી રાજનો કાયદો લાગુ પડતો નથી? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
138) આમાંથી કઈ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સમિતિ નથી ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
140) નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. પંચાયતી રાજ સંસ્થાઓનો ચૂંટણી સંબંધી વિવાદોમાં નાગરિક અદાલત દરમિયાનગીરી કરી શકે છે.
2. પંચાયતના ત્રણેય સ્તરની સંસ્થાઓમાં સદસ્યોની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય છે.
142) ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પાયો કોણે નાખ્યો? ( આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017)
147) તાલુકા પંચાયતમાં તાલુકાની વસ્તીના ધોરણે તાલુકાના મતદારમંડળની રચના કોણે કરે છે ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
148) ગ્રામ પંચાયતમાં બેઠકોની સંખ્યા નક્કી કરવાની સત્તા કોના હાથમાં હોય છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
150) સામાન્ય રીતે રાજયપત્રિત અને બિનરાજયપત્રિત સરકારી કર્મચારીઓની સેવાપોથી કેટલી નકલોમાં રાખવામાં આવે છે ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)
Comments (0)