પંચાયતી રાજ
55) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ ચૂંટણી દરમ્યાન મતદાર વિભાગો રચવા માટેની કઈ કલમમાં છે ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)
56) કઈ સમિતિએ પંચાયતીરાજ સંસ્થાઓને ચારસ્તરીય બનાવવાની ભલામણ કરી હતી ? ( GPSC Class - 2 - 04/03/2017)
62) “સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા’’ તરીકે કોણ પ્રસિદ્ધ છે? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
64) ગ્રામ પંચાયતમાં ગ્રામ સેવકોનું પદ ક્યારથી દાખલ કરવામાં આવ્યું છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
65) જિલ્લા પંચાયતના સભ્યો અંગે નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. જિલ્લા પંચાયતમાં ચાર લાખની વસતી સુધી 18 સભ્યો હોય છે
2. જિલ્લા પંચાયતનો સભ્ય પંચાયતને જાણ કર્યા વગર સતત ચાર બેઠકમાં ગેરહાજર રહે તો તેનું સભ્યપદ રદબાતલ થાય છે.
68) કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરશે તેનો મોટો આધાર શેના પર છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
72) ભારતમાં નીચેના પૈકી કઈ તારીખે દર વર્ષે પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવે છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
75) ગુજરાત રાજ્યમાં વ્યવસાય વેરો ઉઘરાવવાની સત્તાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને કયારથી સોંપવામાં આવી. (બિન સચિવાલય ક્લાર્ક - 2016)
76) જિલ્લા પંચાયત અંગે નીચેના વિધાનોનો અભ્યાસ કરી ઘોગા વિકલ્પ પસંદ કરો.
1. જિલ્લા પંચાયતની બેઠકમાં જિલ્લા કલેક્ટર આમંત્રિત સભ્ય તરીકે ભાગ લઈ શકે છે.
2. જિલ્લાની તમામ તાલુકા પંચાયતના પ્રમુખો આમંત્રિત સભ્યો તરીકે ભાગ લઈ શકે છે.
78) ભારતમાં બ્રિટિશ સહિત વિદેશી સત્તા સ્થપાતા પંચાયતીરાજ વ્યવસ્થા એ……….. ( GPSC Class-1 - 15/01/2017)
82) રાજયમાં પંચાયતી સંસ્થાઓની નાણાંકીય સ્થિતિની સમીક્ષા કરવા અને જરૂરી ભલામણો કરવા માટે ફાયનાન્સ કમિશન (Finance Commission) ની રચના કરવાની જવાબદારી કોની છે? ( GPSC Class - 2 - 28/1/2017)
83) પંચાયતોને કર નાખવાની સત્તા અને રાજયના એકત્રિત ફંડમાંથી સહાયક અનુદાન આપવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? ( GPSC Class – 2 - 29/1/2017)
89) જિલ્લા પંચાયતની કઈ સમિતિ સામેની અપીલ જિલ્લા પંચાયતની અપીલ સમિતિમાં થઈ શકતી નથી ? ( નાયબ ચિટનીશ - 02/06/2015)
90) ગુજરાતમાં સરપંચની લાયકાત અંગેના નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. 4-8-2005 પછીથી જેને બેથી વધુ બાળકો હોય તે ઉમેદવારી ન નોંધાવી શકે.
2. 1 થી વધુ વર્ષની સજાને પાત્ર ગુનો સાબિત થયેલો હોય.
91) પંચાયતમાં સીધી ચૂંટણીથી ભરવાની બેઠકોની કુલ સંખ્યામાં વસતીના ધોરણે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત રાખવાની કુલ બેઠકોમાં કેટલી બેઠકો અનુસૂચિત જાતિઓ તથા અનુસૂચિત આદિજાતિની સ્ત્રીઓ માટે અનામત રાખવાની સંવિધાનમાં જોગવાઈ છે ? ( GPSC Class - 2 · 02/04/2017)
93) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 માં વ્યાખ્યામાં જણાવ્યા મુજબ પંચાયતના કાર્યોની યાદી કઈ અનુસૂચિઓમાં દર્શાવેલ છે? ( નાયબ ચિટનીશ - 05/02/2017)
95) લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોધ્ધાર’’ માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ? ( GPSC પેપર - 1 - 2017)
100) નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. પહેલી ગ્રામસભા નાણાંકીય વર્ષના પ્રારંભથી બે માસમાં આયોજિત કરવી ફરજિયાત છે.
2. બે ગ્રામસભા વચ્ચે ઓછામાં ઓછો છ મહિનાનો સમયગાળો રહેવો જોઈએ
Comments (0)