ચર્ચા
1) કુસુમની માતાની હાલની ઉંમ૨, કુસુમની હાલની ઉંમ૨થી છ ગણી છે. પાંચ વર્ષ પછી કુસુમની ઉંમર, તેની માતાની હાલની ઉમ૨થી ત્રીજા ભાગની થશે તો કુસુમની માતાની હાલની ઉંમર કેટલી હોય ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)