ચર્ચા
1) ત્રણ સંખ્યાઓમાં પહેલી બે સંખ્યાઓનો સ૨વાળો 45 છે. બીજી અને ત્રીજી સંખ્યાઓનો સરવાળો 55 છે અને ત્રીજી સંખ્યામાં પ્રથમ સંખ્યાનાં ત્રણ ગણા ઉમેરતા સરવાળો 90 થાય છે. તો ત્રીજી સંખ્યા શોધો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)