ચર્ચા
1) એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 32% મેળવતા 20 માર્કસ ઓછા મળવાથી નાપાસ થાય છે. બીજા વિદ્યાર્થીને 42% માર્કસ મળતા, પાસ થવા માટેના લઘુતમ માર્કસ ક૨તા 30 માર્કસ વધુ મળે છે, તો પાસ થવા કેટલા ટકા જોઈએ ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)