ચર્ચા
1) બે અંકની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3/2 ગણો છે. જો અંકોની અદલાબદલી ક૨વામાં આવે તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 18 જેટલી નાની થાય છે. તો મૂળ સંખ્યા શોધો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)