બેઝિક ગણિત
1052) 24, 35, 47, 60, 74.........? (જુનિયર ક્લાર્ક અમદાવાદ જીલ્લો, 2017)
1054) બે જુદી જુદી બેન્કોમાં એકસ સરખી રકમ વ્યાજે મુકવામાં આવે છે. એક રકમ 15 ટકા વાર્ષિક વ્યાજે 3 1/2 વર્ષ માટે મુકવામાં આવે છે. બીજી રકમ 15 ટકા વાર્ષિક વ્યાજે 5 વર્ષ માટે મૂકવામાં આવે છે .બન્ને વચ્ચેનો તફાવત 14100 હોય તો તે કેટલી રકમ હશે? (રોજગાર અધિકારી વર્ગ-2-2012 )
1056) જો હાથી= કીડી હોય અને કીડી= ભેંસ હોય તો વાંદરો= પતંગિયુ હોય અને મનુષ્ય= વાઘ હોય અને ચામચીડિયુ= ફુલ હોય તો ફુલ સુંઘનાર કોણ? (GPSC-1/2,2014)
1057) નીચેના માટે કઈ બાબત આવશ્યક છે ? "જ્ઞાન" (ડેપોમેનેજર , 2015)
1060) 6000 પાઉચ બનાવતા મોહનને 10 કલાક અને રોહનને 15 કલાક લાગે છે. બન્ને સાથે મળીને 600 પાઉચ બનાવે છે. તો તેમનો સંયુક્ત કામનો દર કેટલો થાય? (તલાટી કમ મંત્રી NS, 2017)
1066) ગોલકની ત્રિજયામા 10% વધારો કરતા ગોલકના ઘનફળમા કેટલા ટકા વધારો થાય? (મહેસુલ તલાટી, 2016)
1069) 12 .......... 18, 21, 24, 27, 30. (ડેપોમેનેજર, 2015)
1073) 540 નો આંક્ડો કઈ રકમનાં 60% થાય? (GPSC-1/2,2007)
1075) ચોખા, ઘઊ કરતા 20% મોંઘા છે, તો ઘઊ, ચોખા કરતા કેટલા ટકા સસ્તા છે ? (office supritendent, 2016)
1077) નીચેના માટે કઈ બાબત આવશ્યક છે ? "રુગ્ણાલય" (ડેપોમેનેજર, 2015)
1078) એક ચૂંટણીમાં બે ઉમેદવાર હતા. વિજેતા ઉમેદવાર 58% મત મેળવી 8800 મતથી વિજેતા થયા. કુલ મતદાન શોધો.
Comments (0)