બેઝિક ગણિત
1004) x : 4 = 26 : 4 તો X ની કિમત કેટલી થાય? (જુનિયર કલાર્ક, 2011)
1007) 5,10,16,23,31…….. ? (GPSC- DEPUTY CHITNISH,2017)
1009) વર્તુળનાં કેન્દ્રમાંથી પસાર થતી જીવાને શું કહે છે? (તલાટી કમ મંત્રી, રાજકોટ, 2017)
1010) એક કાર 1 સેકેન્ડમાં 10 મીટરનુ અંતર કાપે છે, તો તેની ઝડપ કિલોમીટર - કલાકના દરે શું હશે ? (GPSC MUNICIPAL CHIEF OFFICER, 2017)
1011) જો ગઈકાલના આગલાઅ દિવસે ગુરુવારા હોય તો રવિવાર ક્યારે થશે? (GPSC-MUNICIPAL CHIEF OFFICER,2017)
1012) મુંબઈ કરતાં લંડનનો સમય પાંચ કલાક પાછળ છે. લંડથી રાત્રે બાર વાગે ઉપડેલું વિમાન દસ કલાક મુંબઈ પહોંચેં ત્યારે મુંબઈનો સ્થાનિક સમય શું હશે? (G.P.S.C.વર્ગ-1/2-2007)
1013) 7, 10, 16, 20, 27. નો મધ્યક શોધો. (મ્યુનિસિપલ અકાઉન્ટ, 2013 )
1014) બે સંખ્યાનું પ્રમાણ 12 : 13 છે. જો દરેક સંખ્યા 20 થી ઘટાડવામા આવે તો નવુ પ્રમાણ 2 : 3 થાય છે. તો બન્ને સંખ્યા શોધો. (PGVCL, 2017)
1018) 294 ને ઓછામા ઓછી કઈ સંખ્યાથી ગુણવામા આવે તો તે પુર્ણવર્ગ થાય? (મહેસુલ તલાટી પરિક્ષા, 2014)
1019) એક વ્યક્તિ પાસે 1, 5, 10 ની નોટ સરખા પ્રમાણમાં છે. આ નોટોની કુલ કિંમત 192 થાય તો તે વ્યક્તિ પાસે કુલ કેટલી નોટ છે? (શિક્ષણ અધિકારી વર્ગ-2-2006)
1020) 60 કિ.મી./કલાકની ઝડપે ચાલતી એક ટ્રેન સિગ્નલને 6 સેકન્ડમાં પસાર કરે છે તો ટ્રેનની લંબાઈ કેટલી ?
Comments (0)