બેઝિક ગણિત
856) જો એક ચોક્કસ રકમ સાદા વ્યાજે 7 વર્ષમા બમણી થાય, તો તે જ રકમ ત્રણ ગણી કેટલા સમયમા થશે? (તલાટી કમ મંત્રી, સુરત)
860) નીચેનામાંથી કઈ સંખ્યા 560 ના 40 ટકાના 30 ટકા બરાબર છે? (D.Y.S.O. 2011)
864) એક વસ્તુને રુ.900 મા વેચતા દુકાનદાર 10% નફો થાય છે, તો રુ.1215માં વસ્તુ વેચતા તેને કેટલા ટકા ફાયદો થાય? (તલાટી ગાંધીનગર,2016)
865) 60 કિ.મી./કલાકની ઝડપે ચાલતી એક ટ્રેન સિગ્નલને 6 સેકન્ડમાં પસા૨ કરે છે. તો ટ્રેનની લંબાઈ કેટલી ?
Comments (0)