બેઝિક ગણિત
802) એક સાઈકલની છાપેલી કિમંત રુ.1560 અને તેના ઉપર લેવાતા વેચાણ વેરાનો દર 5% હોય તો કેટલા વેચાણવેરો ભરવો પડે? (હેડ ક્લાર્ક, 2011)
804) જો કોઈ ટેબલની મુળકિંમત 5 ગણા ટેબલની વેચાણ કિમતનાં 4 ગણા બરાબર છે, તો નફાનુ પ્રમાણ કેટલા ટકા કહેવાય ? (શ્રમ અધિકારી વર્ગ - 2,2002)
806) 0, 7, 26, 63..........? (જુનિયર ક્લાર્ક ગાંધીનગર જીલ્લો, 2015)
807) જો નોટબુકના ભાવમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો 100 રુ માં 2 નોટબુક વધુ ખરીદી શકાય છે. તો એક નોટબુકનો ભાવ કેટલો હશે? (GPSC-1/2,2014 )
809) કયુ સુત્ર સાચુ નથી? (TAT, 2012)
812) B=2, BAT=23 તો BALL= ………………… ? (GPSC Class-2, 2017)
814) એક પેનની છાપેલી કિમત રુ.65 છે. તેના પર 20% વળતર અપાય છે. જો આ પેન ખરીદીએ તો કેટલા રુપિયા ચુકવવા પડે? (જુનિયર ક્લાર્ક,2015 )
815) 3,5,7,11,13,17............... ? (TAT, 2012)
816) એક કામ મજુર 30 દિવસમા પુર્ણ કરે છે તો તે કામ 25 મજુર કેટલા દિવસમા પુર્ણ કરશે ? (જેલ સિપાહી , 2013)
]
Comments (0)