બેઝિક ગણિત
653) અર્જુન સુર્યોદય પછી ચાલતો હતો ત્યારે સહદેવ જોયું કે તેનો પડછાયો તેની જમણી બાજુનો પડતો હતો. જે હવે સહદેવ તેની વિરુધ બાજુએથી આવતો હોય તો સહદેવનો ચહેરો કઈ દિશામાં હશે? (P,S,I. નશાબંધી-2011)
656) બચુભાઈના વાડામાં કેટલાક પશુઓ અને પક્ષીઓ છે. તેમના માથા 16 અને પગ 60 થાય છે. તો કેટલા પશુઓ હશે ?
Comments (0)