ચર્ચા
1) ઈ. પૂ. છઠ્ઠીથી ચોથી સદીમાં મગધ સૌથી શક્તિશાળી મહાજનપદ બન્યું કારણ કે...
1. મગધમાં ખેતીની ઉપજ સારી હતી.
2. મગધમાં લોખંડ મોટા પ્રમાણમાં મળતું હતું.
3. જંગલોમાં હાથીનું પ્રમાણ ખૂબ હતું. જે સેના માટે મહત્વપૂર્ણ હતું.
4. ગંગા અને તેની ઉપનદીઓમાં આવાગમન સરળ અને સસ્તું હતું.
ઉપર પૈકી કયાં કારણો સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)