ચર્ચા
1) અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને ‘ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ' કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા હતા ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)