ભારતનો ઇતિહાસ

1) અંગ્રેજ અમલ પહેલાં કયા રાજ્યની શાલ વિશ્વભરમાં જાણીતી હતી ?

Answer Is: (C) કશ્મીર

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) નીચેનામાંથી કયું પાત્ર રામાયણનું નથી ?

Answer Is: (C) દ્રૌપદી

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) ઔરંગઝેબે મુઘલ શહેનશાહોની રત્નો તથા સોના-ચાંદીથી થતી કઈ પ્રથા બંધ કરાવી હતી ?

Answer Is: (A) તુલા વિધિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) ‘ન્યાય દર્શન’ ગ્રંથના રચિયતા કોણ હતા ?

Answer Is: (A) ગૌતમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) વિજયનગર રાજ્યને નીચેનામાંથી કયા દેશો સાથે સમૃદ્ધ વેપાર હતો ?

Answer Is: (D) ઉપરોક્ત ત્રણે

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) શેરશાહના સમયમાં જમીનની ઊપજનો કેટલામો ભાગ ભૂમિ-કર (જમીન મહેસૂલ) તરીકે લેવાતો ?

Answer Is: (A) 1/3 અથવા 1/4

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) ફેબ્રુઆરી 1948માં નીચે પૈકીના કયા એક રાજ્યનું ભારતસંઘ સ વિલિનીકરણ કરવામાં આવ્યું હતું ?

Answer Is: (C) જૂનાગઢ

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) વેદગ્રંથોના ઉલ્લેખ પ્રમાણે સભા અને સમિતિ એ બે સંસ્થાઓને કયા દેવની પુત્રીઓ ગણવામાં આવી છે ?

Answer Is: (C) પ્રજાપતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) સગીર અકબરના વાલી (સંરક્ષક) તરીકેની જવાબદારી સંભાળનાર...

Answer Is: (C) બયરામ ખાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) 1615માં સર ટોમસ રોનું ભારતમાં આગમન થયું તે સમયે ઇંગ્લેન્ડની ગાદી ઉપર કોનું શાસન હતું ?

Answer Is: (A) જેમ્સ પહેલો

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) ચંદીગઢ નજીક પંજાબમાં કયા સ્થળેથી સિંધુ સંસ્કૃતિના અવશેષ મળે છે ?

Answer Is: (A) રૂપડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) નીચેનામાંથી કયા સૂફી સંત પાસેથી મુઘલ સમ્રાટ અકબરે પુત્રપ્રાપ્તિના આશીર્વાદ મેળવ્યા હતા ?

Answer Is: (C) શેખ સલીમ ચિશ્તી

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) ઈલોરાનું સુપ્રસિદ્ધ કૈલાસ મંદિર બંધાવનાર રાજા કૃષ્ણ પહેલો કયા વંશનો હતો ?

Answer Is: (B) રાષ્ટ્રકૂટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) બ્રહ્મોસમાજે નીચે પૈકીના એક બાબતનો વિરોધ કર્યો.

Answer Is: (C) મૂર્તિપૂજા

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) અંગ્રેજ સરકારે 1940-41 મા સુભાષબાબુને નજરકેદ રાખ્યા હતા. એમાંથી નીચે પૈકીના કયા વેશમાં તેઓ દેશ છોડી જર્મની પહોંચ્યા હતા ?

Answer Is: (A) સાધુ વેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) કબીરવાણીનો સંગ્રહ કયા ગ્રંથમાં થયેલો છે ?

Answer Is: (C) બીજક

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) ગાંધીજીએ કયા પુસ્તકનો તરજુમો કરીને તેને સર્વોદય નામ આપ્યું હતું ?

Answer Is: (B) અન ટુ ધ લાસ્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) ઔરંગઝેબના મૃત્યુ પછી મુઘલ દરબારમાં ‘શહેનશાહ સર્જકો’ તરીકે ઓળખાતા બે સૈયદ ભાઈઓનાં નામ.

Answer Is: (B) અબ્દુલ્લાખાં -હુસેનઅલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) 1940ની સાલમાં ભારતના વાઈસરોય લિનલિથગોએ જે દરખાસ્ત રજૂ કરી તે નીચે પૈકીના એક નામે ઓળખાય છે.

Answer Is: (A) ઓગસ્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) કોના અવસાનથી સ્વરાજ્ય પક્ષનો અંત આવ્યો ?

Answer Is: (B) સી. આર. દાસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) બાબરને ભારતમાં આવવા નીચેનામાંથી કોણે કોણે આમંત્રણ આપ્યું હતું ?

Answer Is: (B) દોલતખાન - મોહંમદખાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) સિંધુ સંસ્કૃતિના લોકોનો મુખ્ય ધંધો.

Answer Is: (B) ખેતી અને પશુપાલન

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) ભારતની સ્વાતંત્ર્ય ચળવળમાં અગત્યનું પ્રદાન કરનાર જોસેફ બેપ્ટિસ્ટા 1920માં પ્રસ્થાપિત નીચે પૈકીની એક સંસ્થાના ઉદ્ઘાટક અધ્યક્ષ રહ્યા હતા.

Answer Is: (B) ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) નીચેનામાંથી બુદ્ધ વિશેનું કયું વિધાન ખોટું છે ?

Answer Is: (D) બુદ્ધે આલાર કલામ નામે લૂટારુને પોતાનો શિષ્ય બનાવ્યો હતો.

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) નિઘન્ટુ’ નામે આયુર્વેદના ગ્રંથની રચના કોણે કરેલી છે ?

Answer Is: (C) ધન્વંતરિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) સ્વામી વિવેકાનંદના પ્રસિદ્ધ શિષ્યોમાં કુ. માર્ગારેટ નામની અંગ્રેજ બાઈ ભારતમાં નીચે પૈકીના એક નામથી જાણીતાં છે.

Answer Is: (A) સિસ્ટર નિવેદિતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

29) ચૌસાનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું ?

Answer Is: (C) હુમાયુ અને શેરશાહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

31) સિંધુ સંસ્કૃતિની સર્વપ્રથમ શોધ કઈ સાલમાં થઈ ?

Answer Is: (A) 1921

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) નીચેનામાંથી કયા મુઘલ બાદશાહે અકબરે રદ કરેલો યાત્રાવેરો પુનઃનાખ્યો હતો ?

Answer Is: (B) શાહજહાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) ખાલસાનીતિ કયા ગવર્નર જનરલે અપનાવી હતી ?

Answer Is: (A) લોર્ડ ડેલહાઉસી

Explanation:

No answer description available for this question. Let us discuss.

34) 1928 માં યોજાયેલ સર્વપક્ષીય પરિષદે ભારતના બધા વર્ગોને અનુકૂળ એવું ભારતનું ભાવિ બંધારણ ઘડવા નીમેલી સમિતિ.

Answer Is: (C) નેહરુ સમિતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) મધ્યકાલીન સુપ્રસિદ્ધ વિજયનગર રાજ્યની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી ?

Answer Is: (D) તુંગભદ્રા

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) 1857ના વિપ્લવમાં તેના નેતાઓ પૈકી જેનું મૃત્યુ બ્રહ્મદેશમાં રંગુનમાં કારાવાસ દરમિયાન થયું હતું તે

Answer Is: (A) મુઘલ બાદશાહ બહાદુરશાહ બીજો

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) મહમદ બેગડો કઈ વયે ગુજરાતનો સુલતાન બન્યો હતો ?

Answer Is: (A) 13

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) નીચે પૈકી કયા ઉપરાષ્ટ્રપતિએ 6 ઓક્ટો. 1982 થી 31 ઓક્ટો. 1982 સુધી રાષ્ટ્રપતિ તરીકેની ફરજો બજાવી હતી ?

Answer Is: (D) એમ. હિદાયતુલ્લાહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) દિલ્હી નજીક શાહજહાંનાબાદ નામે નગર કોણે વસાવ્યું હતું ?

Answer Is: (C) શાહજહાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

40) ઈલ્બર્ટ બીલનો વિરોધ ભારતમાં નીચે પૈકીની કઈ એક પ્રજાએ કર્યો હતો ?

Answer Is: (D) અંગ્રેજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) પ્રાચીન યુગના સુપ્રસિદ્ધ વૈદ્ય ધન્વંતરિ કોના સમયમાં થઈ ગયા ?

Answer Is: (B) ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) નીચેનામાંથી કયા મુઘલ બાદશાહનું અવસાન પુસ્તકાલયમાં સીડી ઉપરથી પડી જતાં થયું હતું ?

Answer Is: (C) હુમાયુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

43) કઈ વિશ્વક્રાંતિએ ભારતના લોકોને ‘સ્વાતંત્ર્ય, સમાનતા અને બંધુત્વ’ના વિચારો આપ્યા હતા ?

Answer Is: (B) ફ્રેન્ચ ક્રાંતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

44) વેદકાળમાં નીચે પૈકી કયા લગ્નપ્રકારમાં કન્યાના માતાપિતાને ધન આપવાની પ્રથા (દહેજ પ્રથા) હતી ?

Answer Is: (B) આસુર

Explanation:

No answer description available for this question. Let us discuss.

45) સિંધુ સંસ્કૃતિના લોકો નીચે પૈકીના કયા દેશમાંથી ચાંદી, કલાઈ, સીસુ અને સોનુ વગેરેની આયાત કરતા ?

Answer Is: (B) અફઘાનિસ્તાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) ગંગૈકોન્ડ ચોલપુરમ્ (હાલનું ગંગાકુંડપુરમ્) નું બૃહદીશ્વરનું મંદિર કયા રાજાએ બંધાવેલું છે ?

Answer Is: (A) રાજેન્દ્ર પહેલો

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) મધ્યકાલીન ભારતનો મહાન કવિ ખુસરો સર્વપ્રથમ કયા સુલતાનનો દરબારી કવિ બન્યો હતો ?

Answer Is: (B) બલ્બન

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) લોકસભાએ પસાર કરેલા કયા ખરડા ઉપર રાજ્યસભાને ભલામણો કરવા સિવાય ચર્ચા કરવાનો કોઈ અધિકાર નથી ?

Answer Is: (A) નાણાકીય

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર સુલાતન કોણ હતો ?

Answer Is: (A) ઝફરખાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

50) કઈ સાલમાં ત્રીજી ગોળમેજી પરિષદ યોજાઈ હતી ?

Answer Is: (A) 1932

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up