ભારતનો ઇતિહાસ

151) વિજયનગરનું લોકજીવન કેવું હતું ?

Answer Is: (C) શાકાહારી અને માંસાહારી

Explanation:

No answer description available for this question. Let us discuss.

152) નીચેનામાંથી ચોલ રાજાઓની આરંભિક રાજધાનીનું નગર કયું હતું ?

Answer Is: (C) ઉરગપુર (ઉરૈયર)

Explanation:

No answer description available for this question. Let us discuss.

153) નીચે પૈકીના એક સમાજસુધારકને ‘મહારાષ્ટ્રના સોક્રેટિસ' કહે છે.

Answer Is: (B) મહાદેવ ગોવિંદ રાનડે

Explanation:

No answer description available for this question. Let us discuss.

154) પાંચ રાજાઓની રાજધાનીનું નગર કયું હતું ?

Answer Is: (B) મદૂરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

155) લોર્ડ ડેલહાઉસીએ જે કમિશનની નિમણૂક કરીને તે દ્વારા જમીન જાગીરો જપ્ત કરી હતી તે -

Answer Is: (A) ઈનામ મિશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

156) અકબરે જે રાજ્યો અને તેના રાજાઓ ઉપર જીત મેળવી તેમનાં આપેલાં નામોનાં જોડકામાંથી કયું ખોટું છે ?

Answer Is: (D) રણથંભોર-રાણા પ્રતાપ

Explanation:

No answer description available for this question. Let us discuss.

157) પેશવા બાજીરાવ બીજાના દત્તક પુત્ર નાનાસાહેબનું બીજું નામ શું હતું ?

Answer Is: (A) ધોંડુ પંત

Explanation:

No answer description available for this question. Let us discuss.

158) યાત્રા સમયના શુકન-અપશુકનની ચર્ચા કરતો ગ્રંથ ‘યોગયાત્રા’ કોણે લખેલો છે ?

Answer Is: (D) વરાહમિહિર

Explanation:

No answer description available for this question. Let us discuss.

159) મૌર્યવંશના પતન પછી મગધની ગાદી ઉપર કયા વંશની સ્થાપના થઈ ?

Answer Is: (C) શ્રુંગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

160) દિલ્હી સલ્તનતનું સુલાતનપદ નીચેનામાંથી કોના ઉપર મોટો આધાર રાખતું ?

Answer Is: (B) અમીરો

Explanation:

No answer description available for this question. Let us discuss.

162) હિંદી ભાષાના દરજ્જા માટે ભારતના બંધારણમાં કયો શબ્દ પ્રયોજાયો છે ?

Answer Is: (A) સત્તાવાર (Official) ભાષા

Explanation:

No answer description available for this question. Let us discuss.

163) કયા ગવર્નર જનરલે ભારતમાં તાર-ટપાલ-રેલવે શરૂ કર્યાં હતાં ?

Answer Is: (C) લોર્ડ વિલિયમ બેન્ટિક

Explanation:

No answer description available for this question. Let us discuss.

164) શાહજહાંના રાજ્યઅમલના પહેલા જ વર્ષે બળવો કરનાર જુઝારસિંહ કયા પ્રદેશનો સરદાર હતો ?

Answer Is: (C) બુંદેલખંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

165) કયા સંજોગોમાં ભારતની સમવાય સરકાર એકતંત્રી બની જાય છે ?

Answer Is: (B) કટોકટી સર્જાય

Explanation:

No answer description available for this question. Let us discuss.

166) ડૉ. આંબેડકરનો જન્મ મહારાષ્ટ્રના નીચે પૈકીના એક ગામમાં થયો હતો.

Answer Is: (B) મા

Explanation:

No answer description available for this question. Let us discuss.

167) ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે ?

Answer Is: (B) લોકસભા અને રાજ્યસભા

Explanation:

No answer description available for this question. Let us discuss.

168) મરાઠી શાસનમાં પેશવાઈ શાસન' નો પ્રથમ પેશવા કોણ હતો ?

Answer Is: (A) બાલાજી વિશ્વનાથ

Explanation:

No answer description available for this question. Let us discuss.

169) અકબરે નીચેનામાંથી કઈ બાબતનો નિષેધ ફરમાવ્યો ન હતો ?

Answer Is: (D) નૃત્ય-ગાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

170) લંડન ખાતે હિંદી વજીરના એક રાજકીય સલાહકાર સર વિલિયમ વાયલીનું ખૂન કરનાર નીચે પૈકીના કયા એક ક્રાંતિવીરને ફાંસી અપાઈ હતી ?

Answer Is: (D) મદનલાલ ઢીંગરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

171) સિદ્ધાર્થને જે વૃક્ષ નીચે બેસી જ્ઞાનપ્રાપ્તિ થઈ તે વૃક્ષ સમય જતાં તે કયા નામે ઓળખાયું ?

Answer Is: (D) બોધિવૃક્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

172) પૃથ્વીરાજ ચૌહાણનું મૃત્યુ કેવી રીતે થયું હતું ?

Answer Is: (C) મુહંમદ ઘોરીએ કરાવેલા વર્ષથી

Explanation:

No answer description available for this question. Let us discuss.

173) રાષ્ટ્રીય પક્ષી કયું છે

Answer Is: (C) મોર

Explanation:

No answer description available for this question. Let us discuss.

174) સિરાજુદ્દૌલા કોણ હતો ?

Answer Is: (C) અલીવર્દીખાનનો દૌહિત્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

175) નીચેનામાંથી કોને ‘હિંદુ ધર્મના પુનરુદ્ધારક’ કહે છે ?

Answer Is: (A) શંકરાચાર્ય

Explanation:

No answer description available for this question. Let us discuss.

176) ટિપુ સુલતાન કોનો પુત્ર હતો ?

Answer Is: (A) હૈદરઅલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

177) નીચેનામાંથી કયા કરને કેટલાક વિદ્વાનો શિવાજીની મૌલિક શોધ તરીકે જણાવે છે ?

Answer Is: (C) ચોથ

Explanation:

No answer description available for this question. Let us discuss.

178) ભારતના બંધારણમાં કુલ કેટલી કલમો (Articles) છે ?

Answer Is: (C) 395

Explanation:

No answer description available for this question. Let us discuss.

179) સુપ્રસિદ્ધ ‘ફર્ગ્યુસન કોલેજ' ની સ્થાપના (1885) નીચે પૈકીના એક મહાનુભાવે કરેલી છે.

Answer Is: (C) લોકમાન્ય ટિળક

Explanation:

No answer description available for this question. Let us discuss.

180) મહમદ બેગડાના સમયમાં દીવના કયા સેનાપતિએ પોર્ટુગીઝોને નૌકાયુદ્ધમાં હરાવ્યા હતા ?

Answer Is: (B) મલિક આયાઝ

Explanation:

No answer description available for this question. Let us discuss.

181) શિવાજીની યુદ્ધ પદ્ધતિ ઇતિહાસમાં કયા નામે ઓળખાય છે ?

Answer Is: (B) ગેરીલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

183) સમગ્ર ભારતમાં પહેલી વસતી ગણતરી 1881 માં થઈ તે સમયે નીચે પૈકીના એક ગવર્નર જનરલ હતા.

Answer Is: (A) લોર્ડ રિપન

Explanation:

No answer description available for this question. Let us discuss.

184) આજે ‘ગ્રાન્ડ ટ્રેકરોડ' નામે ઓળખાતો ધોરીમાર્ગ મૂળે દિલ્હીના કયા શાસકે બંધાવ્યો હતો ?

Answer Is: (C) શેરશાહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

185) અકબરના સમયનો સુપ્રસિદ્ધ ઇતિહાસકાર

Answer Is: (D) બદાયૂની

Explanation:

No answer description available for this question. Let us discuss.

186) નીચેનામાંથી કયો મુઘલ બાદશાહ સાક્ષર ન હતો ?

Answer Is: (D) અકબર

Explanation:

No answer description available for this question. Let us discuss.

188) ચોલ રાજા રાજરાજ પ્રથમ કોનો પુત્ર હતો ?

Answer Is: (B) સુંદરચોલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

189) બંગભંગની ચળવળ દરમિયાન નીચે પૈકીનું એક ગીત રાષ્ટ્રગીત બન્યું.

Answer Is: (B) ‘વંદે માતરમ્...’

Explanation:

No answer description available for this question. Let us discuss.

190) ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય' નામે દોહો કયા સંતની રચના છે ?

Answer Is: (D) કબીર

Explanation:

No answer description available for this question. Let us discuss.

191) ધાતુનાં ઓજારો, વાસણો અને અન્ય ચીજવસ્તુઓ ઉપરથી સિંધુ સંસ્કૃતિને કયા યુગની સંસ્કૃતિ કહે છે ?

Answer Is: (B) તામ્ર-કાંસ્ય યુગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

192) સંત કબીર કોના શિષ્ય હતા ?

Answer Is: (C) રામાનંદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

193) ધ બુદ્ધ એન્ડ હિઝ ધમ્મ' નામનું પુસ્તક નીચે પૈકીના એકે લખેલું છે.

Answer Is: (B) ડૉ. ભીમરાવ આંબેડકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

194) સલ્તનતકાળ દરમિયાન કયા ફારસી શાયર સંગીતકાર તરીકે પણ જાણીતા હતા ?

Answer Is: (B) હસન દહેલવી

Explanation:

No answer description available for this question. Let us discuss.

195) નીચેનામાં ભક્તિ આંદોલનના કયા સંત હિરજનોને ત્યાં પણ ભજન કીર્તન ગાવા જતા હતા ?

Answer Is: (C) નરસિંહ મહેતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

196) અલાહાબાદ પાસેના સ્તંભાલેખમાં કોની પ્રશસ્તિ (પ્રશંસા) કરવામાં આવી છે ?

Answer Is: (D) સમુદ્રગુપ્ત

Explanation:

No answer description available for this question. Let us discuss.

198) જહાલ જૂથના એક રાજકીય નેતા જે પાછળથી ભારતના એક મહાન આધ્યાત્મિક નેતા બની ગયા.

Answer Is: (B) અરવિંદ ઘોષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

199) જગતને ચાર આર્યસત્યોનો ઉપદેશ કોણે આપ્યો છે ?

Answer Is: (D) ગૌતમ બુદ્ધે

Explanation:

No answer description available for this question. Let us discuss.

200) મોહેં-જો-દડોની ગટર યોજનામાં થોડા થોડા અંતરે ખાળકુંડીઓ રાખવામાં આવતી, જેથી ખાળકુંડીમાં

Answer Is: (C) કચરો ભરાય તો તે સાફ થઈ શકતો.

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up