ચર્ચા
1) નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. અરવલ્લીની ગિરિમાળા માળવાના ઉચ્ચપ્રદેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલી છે.
2. અરવલ્લી ગિરિમાળા વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળા પૈકીની એક છે.
3. અરવલ્લી ગિરિમાળા ગેડપર્વત સંરચના ધરાવે છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)