ચર્ચા
1) નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું/ કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તેનો વિકલ્પ પસંદ કરો.
1. આરક્ષિત જંગલોમાં ખેડૂતોને ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી.
2. ભારતના કુલ જંગલ વિસ્તારના 29.2% વિસ્તારમાં આરક્ષિત જંગલો આવેલા છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)