ચર્ચા
1) બીજો નોર્થ-ઈસ્ટ રિજન (ner) ડિસ્ટ્રિક્ટ sdg ઇન્ડેક્સ 2023-2024 સંદર્ભે નીચેનાં પૈકી યોગ્ય વિધાનો તપાસો.
1. આ ઇન્ડેક્સમાં મિઝોરમનો હનહથિયાલ જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો.
2. આ ઇન્ડેક્સ નેશનલ ઇન્સ્ટિટયુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (NITI) આયોગ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો.
3. આ ઇન્ડેક્સમાં NERના 131 જિલ્લાઓમાંથી 121 (92%) જિલ્લાઓ આવરી લેવામાં આવ્યા છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)