ચર્ચા
1) હાઇકોર્ટ વિશે નીચેના વિધાનો ક્યાને લો.
1 ભારતના બંધારણના ભાગ VI (6)ના અનુચ્છેદ 214થી 231 હાઈકોટના સંગઠન, સ્વતંત્રતા, અધિકારક્ષેત્ર, સત્તાઓ, પ્રક્રિયા વગેરે સાથે સંબંધિત છે.
2 ભારતમાં હાઈકોર્ટો રાજ્ય સ્તરે સર્વોચ્ય ન્યાયિક સત્તાધીશ છે.
3. હાલમાં ભારતમાં 25 હાઈકોર્ટ છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)