ચર્ચા
1) ભારત–જાપાન સંદર્ભે નીચેના વિધાનો પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો ?
1. ચંદ્રયાન-5 મિશન અંગે ભારત અને જાપાન વચ્ચે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જે ISRO અને JAXAનું સંયુક્ત મિશન હશે.
2. 15મી ભારત-જાપાન વાર્ષિક સમિટમાં જાપાનના વડાપ્રધાનશ્રીએ 10 વર્ષમાં ભારતમાં 10 ટ્રિલિયન યેન (લગભગ 6 લાખ કરોડ રૂપિયા) રોકાણ કરવાની જાહેરાત કરી હતી.
3. તાજેતરમાં સંયુક્ત ક્રેડિટિંગ મિકેનિઝમ (JCM) પર સહકારના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)