સપ્ટેમ્બર 2022

1) તાજેતરમાં Digital India અંતર્ગત શરૂ થયેલ e-Prosecution પોર્ટલના ઉપયોગમાં પ્રથમ સ્થાને કયું રાજ્ય રહ્યું છે ?

Answer Is: (D) ઉત્તર પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) તાજેતરમાં કઈ ઇ-કોમર્સ કંપનીએ તેના પ્લેટફોર્મ પર હોટલ બુકિંગ ફીચર લોન્ચ કરવાની જાહેરાત કરી છે ?

Answer Is: (C) ફ્લિપકાર્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) તાજેતરમાં બંડારૂ વિલ્સનબાબુ કયા દેશમાં ભારતના રાજદૂત બન્યા છે ?

Answer Is: (C) મેડાગાસ્કર

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) તાજેતરમાં નીચેનામાંથી કોણ મંગોલિયા અને જાપાનની પાંચ દિવાસીય યાત્રા પર છે ?

Answer Is: (B) રાજનાથ સિંહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) રીલાયન્સ ઈન્ડસ્ટ્રીજ 2025 સુધીમાં દુનિયાનો સૌથી મોટો કાર્બન ફાઈબર પ્લાન્ટ કયા રાજ્યમાં બનાવશે ?

Answer Is: (B) ગુજરાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) તાજેતરમાં SpiceJet એયરલાઇનના CFO (Chief Financial Officer) કોણ બન્યું છે ?

Answer Is: (D) આશિષ કુમાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) તાજેતરમાં 5મી ભારત-અમેરિકા સમુદ્રી સુરક્ષા વાર્તા નું આયોજન ક્યાં કરવામાં આવ્યું ?

Answer Is: (B) નવી દિલ્લી

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) તાજેતરમાં પદ્મ ભુષણ અને પદ્મ વિભૂષણથી સન્માનીત ‘BB લાલ’ નું નિધન થયું છે તે કોણ હતા ?

Answer Is: (D) પુરાતત્વવિદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) તાજેતરમાં MSMEના રાષ્ટ્રીય બોર્ડની 18મી બેઠકની અધ્યક્ષતા કોણે કરી છે ?

Answer Is: (D) નારાયણ રાણે

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) તાજેતરમાં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 2022 કોને આપવામાં આવશે ?

Answer Is: (B) આશા પારેખ

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) તાજેતરમાં વિશ્વ રોગી સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (C) 17 સપ્ટેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) તાજેતરમાં લત્તા મંગેશકર ચૌકનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે ?

Answer Is: (C) અયોધ્યા

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) તાજેતરમાં કોને “Scale (સ્કીલલ Certification Assessment For Leather Employees) App” લોન્ચ કરી છે ?

Answer Is: (A) ધર્મેન્દ્ર પ્રધાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભાએ અંતરરાષ્ટ્રીય બૌદ્ધ વિશ્વ વિદ્યાલય માટે એક વિધેયક પસાર કર્યું છે ?

Answer Is: (C) ત્રિપુરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) તાજેતરમાં કયા રાજય ના શિક્ષણ વિભાગે ઇ-ગવર્નસ પોર્ટલ “સમર્થ” શરૂ કર્યું છે ?

Answer Is: (A) ઉત્તરાખંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) તાજેતરમાં વિશ્વ જુનિયર તરણ ચેમ્પિયનશીપ ના ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બ્નયું છે ?

Answer Is: (B) અપેક્ષા ફર્નાડીઝ

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) તાજેતરમાં ભારતીય સમચાર પત્ર એજન્સીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

Answer Is: (C) કે રાજા પ્રસાદ રેડ્ડી

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) તાજેતરમાં જિયોર્જિયા મેલોની કયા દેશની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બની છે ?

Answer Is: (A) ઈટલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) નીચેનામાંથી કોણ બીજી વખત ભારતના એટર્ની જનરલ બનશે ?

Answer Is: (C) મુકુલ રોહતગી

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) તાજેતરા ‘આયુષ્યમાન ઉત્કૃષ્ટ પુરસ્કાર 2022’ કયા રાજ્યને મળ્યો ?

Answer Is: (B) ઉત્તર પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) તાજેતરમાં ‘Forging Metal : Nripendra Rao And the Pennar Story’ નામનું પુસ્તક કોણે લખ્યું છે ?

Answer Is: (C) પવન સી લાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) તાજેતરમાં T-20 ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ લગાવનાર ક્રિકેટર કોણ બન્યું છે ?

Answer Is: (B) રોહિત શર્મા

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) તાજેતરમાં કયા દેશના બહુપક્ષીય સૈન્ય અભ્યાસ ‘વોસ્તોક’ માં ભારતીય સેના ભાગ લેશે ?

Answer Is: (A) રશિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

29) તાજેતરમાં રાષ્ટ્રીય ગગનચૂંબી ઇમારત દિવસ (National Skyscraper Day) ક્યારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (B) 3 સપ્ટેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

30) તાજેતરમાં રાજ્ય વિજ્ઞાન અને ટેકનૉલોજિ મંત્રાલયના મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કયું રાજ્ય કરશે ?

Answer Is: (A) ગુજરાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

31) તાજેતરમાં સુઝુકી મોટર અને ગુજરાતની કઈ સંસ્થા વચ્ચે સંશોધન, સલાહ અને વિધાર્થી પ્રોજેકટ પર સહયોગ માટે કરાર થયા છે ?

Answer Is: (A) IIM અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) તાજેતર આવેલ એક રિપોર્ટ મુજબ કયા શહેરમાં સૌથી વધુ અરબપતીઓની સંખ્યા છે ?

Answer Is: (C) મુંબઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) દર વર્ષે વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ (World First Aid Day) ક્યારે ઉજવવામાં આવે છે ?

Answer Is: (C) સપ્ટેબરના બીજા શનિવારે

Explanation:

No answer description available for this question. Let us discuss.

34) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?

Answer Is: (C) 21 સપ્ટેબર

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) તાજેતરમાં NASA એ કયા ગ્રહ પર ઑક્સીજનની શોધ કરી છે ?

Answer Is: (D) મંગળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) તાજેતરમાં કયા દેશે તેની રાજધાની નૂર-સુલતાનનું નામ બદલી અસ્તાના રાખ્યું છે ?

Answer Is: (D) કઝાકીસ્તાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યાએ સાગર પરિક્રમા 2022 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ?

Answer Is: (A) ઓખા (દેવભૂમિ દ્વારકા)

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) તાજેતરમાં આવેલ NCRBના રિપોર્ટ મુજબ કયા રાજ્યમાં સૌથી વધુ આત્મહત્યા થાય છે ?

Answer Is: (B) મહારાષ્ટ્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટ માંથી સન્યાસ લેવાની ઘોષણા કરી છે ?

Answer Is: (C) સુરેશ રૈના

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) તાજેતરમાં કેન્દ્રિય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કઈ જગ્યાએ “G20 પર્યાવરણ અને જળવાયુ મંત્રી સ્તરીય બેઠક” નું આયોજન કર્યું ?

Answer Is: (B) બાલી (ઇંડોનેશિયા)

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) તાજેતરમાં કયા રાજ્યમાં 512 ઈન્ડિયા રસોઈની નવી બ્રાન્સ ખોલવામાં આવી ?

Answer Is: (B) રાજસ્થાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

44) વિશ્વ કુશ્તી ચેમ્પિયનશીપમાં 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યું છે ?

Answer Is: (C) વિનેશ ફોગાટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

45) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (A) 23 સપ્ટેબર

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) તાજેતરમાં કયા દેશમાંથી આઠ ચિત્તાને ભારત લાવવામાં આવ્યા ?

Answer Is: (B) નામીબિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) તાજેતરમાં કયા કેન્દ્રિય મંત્રીએ “સ્વચ્છ અમ્રુત મહોત્સવ” ના આરંભની ઘોષણા કરી છે ?

Answer Is: (D) હદરિપસિંહ પૂરી (આવાસ અને શહેરી વિકાસ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) તાજેતરમાં અભિજિત સેનનું નિધન થયું છે તે કોણ હતા ?

Answer Is: (B) અર્થશાસ્ત્રી

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) તાજેતરમાં FCI (Food Corporation of India) ની સલાહકાર સમિતિના સદસ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

Answer Is: (B) આપેલ બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

50) તાજેતરમાં american express ના ભારતીય એકમના CEO કોન બન્યું છે ?

Answer Is: (A) સંજય ખન્ના

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up