સપ્ટેમ્બર 2022

51) તાજેતરમાં જાપાનના ટોક્યો શહેરમાં આયોજિત ભારત અને જાપાન વચ્ચે 2+2 મંત્રી સ્તરીય સંવાદમાં ભારતના કયા બે મંત્રીએ ભાગ લીધો ?

Answer Is: (B) એસ જયશંકર અને રાજનાથ સિંહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

53) તાજેતરમાં કયા રાજ્યએ હિંસક કુતરાઓને મારવા માટે સુપ્રીમ કોર્ટ પાસે મંજૂરી માંગી છે ?

Answer Is: (C) કેરળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

54) તાજેતરમાં કેન્દ્ર સરકારની પીએમ જનધન યોજનાના કેટલા વર્ષ પૂર્ણ થયા છે ?

Answer Is: (D) 8 વર્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

55) તાજેતરમાં કોના દ્વારા એકતાનગર ખાતે સેંટ્રલ બ્યૂરો ઓફ કોમ્યુનિકેશન દ્વારા આયોજિત પ્રદર્શન ખુલ્લુ મૂકવામાં આવ્યું?

Answer Is: (B) ભૂપેન્દ્ર યાદવ (કેન્દ્રિય મંત્રી)

Explanation:

No answer description available for this question. Let us discuss.

56) તાજેતરમાં રાષ્ટ્રમંડલ સંસદીય સંઘ (Commonwealth Parliamentary Association)ના કોષાધ્યક્ષના રૂપમાં કોની નિમણૂક કરવામાં આવી ?

Answer Is: (D) અનુરાગ શર્મા

Explanation:

No answer description available for this question. Let us discuss.

57) તાજેતરમાં “પેન્શન એટ યોર ડોરસ્ટેપ (Pension at Your Doorstep)” પહેલની શરૂઆત કયાથી થઈ ?

Answer Is: (C) મુંબઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

58) તાજેતરમાં કયા રાજ્યની સરકારે અનુસુચિત જાતી માટે આરક્ષણ 6% થી વધારી 10% કરવાની જાહેરાત કરી છે ?

Answer Is: (C) તેલંગાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

59) તાજેતરમાં ભારતીય જહાજરાણી નિગમના નવા CMD કોણ બન્યું છે ?

Answer Is: (C) બી. કે. ત્યાગી

Explanation:

No answer description available for this question. Let us discuss.

60) તાજેતરમાં ‘મિસ અર્થ ઈન્ડિયા (miss earth india) 2022’ નો ખિતાબ કોણે જીત્યો છે ?

Answer Is: (C) વંશિકા પરમાર (હિમાચલ પ્રદેશ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

61) તાજેતરમા કયા રાજ્યની સરકારે SC, ST અને અન્ય માટે આરક્ષણમાં વધારો કરી 77% કર્યું છે ?

Answer Is: (A) ઝારખંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

62) BRICS શિખર સમ્મેલન 2023ની અધ્યક્ષતા કયો દેશ કરશે ?

Answer Is: (C) દક્ષિણ આફ્રિકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

64) તાજેતરમાં કયા દેશે SAFF (South Asian Football Federation) U17 નો ખીતાબ જીત્યો છે ?

Answer Is: (A) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

65) તાજેતરમાં ભારતીય થલ સેના અને ભારતીય વાયુ સેના વચ્ચે “ગગન સ્ટ્રાઈક” યુદ્ધ અભ્યાસનું આયોજન કયા કરવામાં આવ્યું ?

Answer Is: (C) પંજાબ અને હરિયાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

67) તાજેતરમાં દક્ષિણ ભારતનો સૌથી લોકપ્રિય ત્યૌહાર ‘ઓણમ 2022’ ક્યાં શરૂ થયો છે ?

Answer Is: (D) કેરલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

68) તાજેતરમાં કયું રાજ્ય નીતિ આયોગ જેવી એક સંસ્થાની સ્થાપના કરશે ?

Answer Is: (C) મહારાષ્ટ્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

69) તાજેતરમાં કયા રાજયએ સમાન નાગરિક સહિતા પર એક સમિતિનું ગઠન કર્યું છે ?

Answer Is: (D) ઉત્તરાખંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

70) તાજેતરમાં વિશ્વ વાંસ દિવસ (world bamboo day) ક્યારે મનાવવાવમાં આવ્યો ?

Answer Is: (D) 18 સપ્ટેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

72) તાજેતરમાં કયા રાજ્યએ અને કઈ જગ્યાએ ભારતની પ્રથમ Forestry University (ફોરેસ્ટ્રી યુનિવર્સિટી) બનાવવાની જાહેરાત કરી છે ?

Answer Is: (A) તેલંગાણા (હૈદરાબાદ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

73) મિશન અમૃત સરોવર લાગુ કરવામાં કયું રાજ્ય પ્રથમ સ્થાને રહ્યું છે ?

Answer Is: (B) ઉત્તર પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

74) તાજેતરમાં મિસ દીવા યુનિવર્સ 2022 કોણ બની છે ?

Answer Is: (A) દીવીતા રાય

Explanation:

No answer description available for this question. Let us discuss.

75) તાજેતરમાં ભારતની મહારત્ન કંપની NHPC (National Hydro Electric Power Corporation Pvt Ltd) ના CEO કોણ બન્યું છે ?

Answer Is: (C) યમુના કુમાર ચૌબે

Explanation:

No answer description available for this question. Let us discuss.

76) તાજેતરમાં G-4 (ભારત, જાપાન, બ્રાજીલ, જર્મની) ના વિદેશ મંત્રીઓની બેઠક કયા થઈ ?

Answer Is: (B) ન્યુયોર્ક

Explanation:

No answer description available for this question. Let us discuss.

78) તાજેતરમાં સીબી જોર્જ ને કયા દેશમાં ભારતના રાજદુત તરીકે નિમણૂક કરવામાં આવી છે ?

Answer Is: (C) જાપાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

79) તાજેતરમાં મોહમ્મદ બિન સલમાન કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે ?

Answer Is: (C) સાઉદી અરબ

Explanation:

No answer description available for this question. Let us discuss.

80) તાજેતરમાં ભારતના નવા વાણિજ્ય સચિવ કોણ બન્યું છે ?

Answer Is: (A) સુનિલ બર્થવાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

82) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (C) 8 સપ્ટેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

83) તાજેતરમાં સંસદ TV ના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

Answer Is: (D) ઉત્પલ કુમાર સિંહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

85) તાજેતરમાં કયા દેશની મહારાણીએ ભારતની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી છે ?

Answer Is: (A) નિધરલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

88) તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ કૃષિ મંજૂરના બાળકો માટે “વિદ્યાનિધિ સહાય યોજના” શરૂ કરી છે ?

Answer Is: (A) કર્ણાટક

Explanation:

No answer description available for this question. Let us discuss.

89) તાજેતરમાં BPCL (Bharat Petroleum Corporation Ltd.) એ કયા દેશની કંપની પેટ્રોબ્રાસ સાથે એક સમજૂતી કરી છે ?

Answer Is: (A) બ્રાજિલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

90) તાજેતરમાં દિવ્યાંગ વ્યક્તિઓની સહાયતા માટે “દિવ્યાંગ પાર્ક” નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે ?

Answer Is: (D) નાગપુર (મહારાષ્ટ્ર)

Explanation:

No answer description available for this question. Let us discuss.

91) તાજેતરમાં ‘સુબ્રતો કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેંટ’ ક્યાં શરૂ થઈ છે ?

Answer Is: (A) નવી દિલ્લી

Explanation:

No answer description available for this question. Let us discuss.

92) તાજેતરમાં કયા કેન્દ્રિય મંત્રાલયે ‘JAL DOOT’ મોબાઈલ એપ વિકસિત કરી છે ?

Answer Is: (D) ગ્રામીણ વિકાસ મંત્રાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

95) તાજેતરમાં ભારતનું કયું/કયા શહેર/શહેરો UNESCO ના ગ્લોબલ નેટવર્ક ઓફ લર્નિંગ સિટીઝમાં જોડાયા/ જોડાયું છે ?

Answer Is: (C) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

96) તાજેતરમાં ભારતીય ડેટા સુરક્ષા પરિષદના નવા CEO કોને બનાવવામાં આવ્યા છે ?

Answer Is: (D) વિનાયક ગોડસે

Explanation:

No answer description available for this question. Let us discuss.

97) તાજેતરમાં કયા રાજ્યની સરકારે ‘હમર બેટી હમર માન (અમારી બેટી અમારું સ્વાભિમાન) અભિયાન કોણે શરૂ કર્યું છે ?

Answer Is: (C) છત્તીસગઢ

Explanation:

No answer description available for this question. Let us discuss.

99) તાજેતરમાં કર્ણાટકની સરકારે પ્રસિદ્ધ અભિનેતા સ્વ. પુનિત રાજકુમારના જન્મદિવસને કયા દિવસના રૂપમાં મનાવવાની જાહેરાત કરી છે ?

Answer Is: (A) પ્રેરણા દિવસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

100) 17 સપ્ટેબરના રોજ હૈદ્રાબાદ મુક્તિ દિવસ સમારોહનું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?

Answer Is: (B) અમિત શાહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up