ચર્ચા
1) 19મી વર્લ્ડ યૂથ આર્યરી ચેમ્પિયનશિપ 2025 વિશે યોગ્ય વિધાનો ચકાસો.
1. ભારતે 8 મેડલ સાથે મેડલ ટેલીમાં બીજું સ્થાન મેળવ્યું.
2. આ ચેમ્પિયનશિપ દર બે વર્ષે એકવાર યોજાતી વૈશ્વિક તીરંદાજી ઇવેન્ટ છે.
3. વર્ષ 2025 આ ચેમ્પિયનશિપ કેનેડાના વિનિપેગમાં યોજાઈ હતી.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)