ચર્ચા
1) તાજેતરમાં ચર્ચિત “pm સ્વનિધિ યોજના” બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1 આ યોજનાનો ધિરાણ સમયગાળો 31 માર્ચ, 2030 કરવામાં આવ્યો છે.
2. ઉદ્દેશ્ય 50 લાખ નવા લાભાર્થીઓ સહિત 1.15 કરોડ લાભાર્થી સુધી લાભ પહોંચાડવો.
3. કેન્દ્રીય ક્ષેત્રની માઇક્રો-ક્રેડિટ યોજના છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)