ચર્ચા
1) Drdo દ્વારા વિકસાવવામાં આવેલ ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (iadws) સંદાર્ભે નીચેના પૈકી કયાં વિધાન સાયાં છે ?
1. IADWS એક બહુસ્તરીય હવાઈ સંરક્ષણ પ્રણાલી છે, જે 30 કિમી સુધીના હવાઈ જોખમોનો ખાતમો કરી શકે છે.
2. તેમાં QRSAM, VSHORADS અને લેસર આધારિત ડાયરેક્ટેડ એનર્જી વેપન (DEW)નો સમાવેશ થાય છે.
3. IADWSનું સેન્ટ્રલાઇઝડ કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટર DRDO દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)