ચર્ચા
1) તાજેતરમાં મંજૂરી આપવામાં આવેલ merite સ્કીમ સંદર્ભે યોગ્ય વિધાન પસંદ કરો.
1. પૂરું નામ મલ્ટિ-ડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇમ્પ્રુવમેન્ટ ઇન ટેક્નિકલ એજ્યુકેશન' (MERITE) છે.
2. આ યોજના રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 સાથે સુસંગત છે.3. યોજનાનો સમયગાળો : 2025-26થી 2029-30 છે
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)