ચર્ચા
1) Mondiacult કોન્ફરન્સ 2025 બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. MONDIACULT એ વિશ્વની સૌથી મોટી સાંસ્કૃતિક નીતિ પરિષદ છે.
2. આ કોન્ફરન્સનું આયોજન યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (UNESCO) અને સ્પેન સરકાર દ્વારા સ્પેનના બાર્સેલોના શહેર ખાતે કરવામાં આવ્યું હતું.
૩. આ કોન્ફરન્સ દરમિયાન UNESCOએ ચોરાયેલી સાંસ્કૃતિક વસ્તુઓનું વિશ્વનું પ્રથમ વર્ચ્યુઅલ મ્યુઝિયમ લોન્ચ કર્યું છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)