ચર્ચા
1) તાજેતરમાં સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી (cea)એ મહાત્ત્વાકાંક્ષી ‘નેશનલ ઈલેક્ટ્રિસિટી પ્લાન ટ્રાન્સમિશન' લોન્ચ કરી છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. તેમાં 2030 સુધીમાં 500 GW (ગીગાવોટ) અને 2032 સુધીમાં 600 GW થી વધુ રિન્યુએબલ એનર્જીનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.
2. તેમાં ઓફશર વિન્ડ ફાર્મ અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમનું અમલીકરણ સામેલ છે.
3. આ પ્લાનમાં જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં ઘર દીઠ 200 યુનિટ વીજળી ફ્રીમાં આપવામાં આવશે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)