ચર્ચા
1) તાજેતરમાં કોર્પોરેટ બાબતોના મંત્રાલયે ‘પ્રધાનમંત્રી ઈન્ટર્નશિપ યોજના' (pm internship scheme) શરૂ કરી છે. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. આ યોજનાનો ઉદ્દેશ ટોચની 500 કંપનીઓમાં એક કરોડ યુવાનોને પાંચ વર્ષમાં ઈન્ટર્નશિપ તકો પૂરી પાડવાનો છે.
2. આ યોજના અંતર્ગત અરજદારોને સરકાર તરફથી ) માસિક રૂ.4500નું સ્ટાઈપન્ડ મળશે.
3. આ યોજનાનો લાભ મેળવવા અરજદારની ઉંમર 21 થી 24 વર્ષની હોવી જોઈએ.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)