ચર્ચા
1) કોર્ણાક સૂર્ય મંદિર વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તે ઓડિશા રાજ્યમાં પવિત્ર શહેર પૂરીની નજીક આવેલું છે.
2. તેનું નિર્માણ 13મી સદીમાં રાજા નરસિંહદેવ પ્રથમે કરાવ્યું હતું.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)